બિગબ્લોક કન્સ્ટ્રક્શનના પ્રમોટર ગ્રુપે ઓપન માર્કેટમાંથી 1.34 લાખ શેર્સ ખરીદ્યા
અમદાવાદ, 6 ઓકટોબર: એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સની ઉત્પાદક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના પ્રમોટર ગ્રુપે ઓપન માર્કેટમાંથી કંપનીના 1.34 લાખથી વધુ ઇક્વિટી શેર્સ ખરીદ્યા છે. 30 સપ્ટેમ્બર, 2024ના રોજ કંપનીમાં પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ 10,26,66,012 ઇક્વિટી શેર્સ સાથે વધીને રૂ. 72.51 ટકા થયું છે. કંપનીના પ્રમોટર ગ્રુપ સાથે સંકળાયેલા શ્રીમતી મધુ નારાયણ સાબૂએ 27…
