Tag: BSE
August Auto Sales Estimates YoY
AHMEDABAD, 30 AUGUST: Ashok Leyland: 15600 units versus 15576 units ( Up 0.1% ) Tata Motors: 75500 units versus 78010 units ( Down 3.2% ) M&M Auto: 71000 units versus 70350 units ( Up 1.0% ) M&M Tractor: 23400 units versus 21676 units ( Up 8.0% ) Escorts Tractor: 5700 units versus 5593 units (…
ભારતને ખરા અર્થમાં ગ્લોબલ સ્પોર્ટિંગ પાવરહાઉસ બનાવવાનું અમારું સ્પષ્ટ લક્ષ્ય: નીતા અંબાણી
મુંબઇ, 29 ઓગસ્ટઃ ચાલો આપણે પેરિસ ઓલિમ્પિક 2024માં આપણા દેશનું પ્રતિનિધિત્વ કરનારા ભારતીય એથ્લેટ્સને અભિનંદન આપીએ. રેકોર્ડ્સ અને મેડલ ઉપરાંત હું તેમના સંયમ, સમર્પણ અને સખત મહેનતની વાતોથી પ્રેરિત છું. ભારતને ખરા અર્થમાં ગ્લોબલ સ્પોર્ટિંગ પાવરહાઉસ બનાવવાનું અમારું સ્પષ્ટ લક્ષ્ય છે. આ ધ્યેયની પ્રાપ્તિમાં અમારું ધ્યાન એક મજબૂત સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમ તૈયાર કરવા પર છે જે…
જિયો ફોનકોલ AI કોલને રેકોર્ડ કરીને જિયો ક્લાઉડમાં સ્ટોર કરી શકે છે: આકાશ અંબાણી
નોન-એક્ઝિક્યુટીવ ડિરેક્ટર, રિલાયન્સ અને કિરણ થોમસ, પ્રેસિડેન્ટ, રિલાયન્સ જિયો મુંબઇ, 29 ઓગસ્ટઃ આજે, જિયો હોમના તદ્દન નવા ફીચર્સ જણાવતા અમે રોમાંચ અનુભવી રહ્યા છીએ, જેનાથી તમારું ઘર વધુ કનેક્ટેડ, સુગમ અને પહેલા કરતાં વધુ સ્માર્ટ બનશે. જિયોએ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ડિજિટલ હોમ સર્વિસની સિકલ બદલી નાંખી છે. હવે લાખો લોકો અલ્ટ્રાફાસ્ટ ઈન્ટરનેટ, સીમલેસ વીડિયો…
21%ની વૃદ્ધિ સાથે ₹11,101 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે: ઈશા અંબાણી
અમદાવાદ, 29 ઓગસ્ટઃ મજબૂત નફાની વૃદ્ધિની અમારી ધરી પર આગળ વધતા, અમે YoY 28.4%ની વૃદ્ધિ સાથે ₹23,082 કરોડનો (US$ 2.8 બિલિયન) EBITDA અને YoY 21%ની વૃદ્ધિ સાથે ₹11,101 કરોડનો (US$ 1.3 બિલિયન) ચોખ્ખો નફો નોંધાવ્યો છે. EBITDA માર્જિન, 8.5% રહીને સુધારો દર્શાવવાનું ચાલુ રાખતા YoY 70 બીપીએસ વધ્યો છે. અમારા સ્ટોર્સમાં એક બિલિયનથી વધુ ફૂટ…
ઇન્ડિયા ફર્સ્ટ લાઇફ ગિફ્ટ સિટીમાં કામગીરી શરૂ કરનાર પ્રથમ ભારતીય જીવન વીમા કંપની બની
અમદાવા, 29 ઓગસ્ટ: ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ (ઈન્ડિયાફર્સ્ટ લાઈફ)એ ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)માં કામગીરી શરૂ કરનાર પ્રથમ ભારતીય જીવન વીમા કંપની છે. કંપનીએ આજે દેશનાઆંતરરાષ્ટ્રીયનાણાકીયગેટવેપરતેનીઆઇએફએસસીવીમાઓફિસ (IIO) નું ઉદ્ઘાટન કર્યું હતું. ઈન્ડિયાફર્સ્ટ લાઈફના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ રૂષભ ગાંધીએ જણાવ્યું હતું કે, અમારું IIO અમારી ભાગીદાર બેંકો – બેંક ઓફ બરોડા…
ડાયરેક્ટ સેલિંગ માં 10 ટકા વૃદ્ધિ સાથે ગુજરાતે રૂ. 1,000 કરોડનો બિઝનેસ પાર કર્યો
અમદાવાદ, 29 ઑગસ્ટ: પશ્ચિમ ક્ષેત્ર માં મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે રહેતા, ગુજરાતમાં ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ રૂ. 1,000 કરોડ ને વટાવી ગયો છે, જે વર્ષ 2022-23માં લગભગ 10%ની વૃદ્ધિ નોંધાવી હોવાનો ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગ એસોસિએશન (IDSA) એ ગુરુવારે મીડિયાને એક સર્વે રિપોર્ટ શેર કર્યો છે. KANTAR દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં સ્વરોજગાર, કૌશલ્ય વિકાસની તકો અને પાયાના સ્તરે…
પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફૂટપ્રિન્ટ વ્યાપ વધારવા અદાણી પાવરની રોકાણ પહેલ
અમદાવાદ, 29 ઑગસ્ટ: અદાણી પાવર લિમિટેડે (APL) મધ્ય પૂર્વમાં કંપનીનો પગદંડો વિસ્તાર્યો છે. કંપની સ્ટેટમેન્ટ મુજબ અદાણી પાવરે અબુ ધાબીમાં સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી પાવર મિડલ-ઇસ્ટ લિમિટેડનો સમાવેશ કર્યો છે. નવી પેટાકંપનીનો ઉદ્દેશ્ય પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંબંધિત ક્ષેત્રોમાં રોકાણ વધારવાનો રહેશે. કંપની દ્વારા સ્ટોક એકસ્ચેન્જ ફાઈલીંગ બાદ (27 ઓગસ્ટે) અદાણી પાવરના શેરમાં વધારો નોંધાયો હતો….
