ભારતી ગ્રુપે Altice UKમાંથી BT ગ્રુપમાં 24.5% હિસ્સો ખરીદ્યો

મુંબઇ, 12 ઓગસ્ટઃ ભારતી એન્ટરપ્રાઇઝિસની આંતરરાષ્ટ્રીય રોકાણ શાખા, ભારતી ગ્લોબલે સોમવારે Altice UK પાસેથી BT ગ્રૂપ પીએલસીમાં 24.5 ટકા હિસ્સો હસ્તગત કરવાના કરારની જાહેરાત કરી હતી. ભારતી ટેલિવેન્ચર્સ યુકે લિમિટેડે બીટી ગ્રૂપની જારી મૂડીનો 9.99 ટકા હિસ્સો મેળવવા માટે અલ્ટીસ યુકે સાથે બંધનકર્તા કરાર કર્યો છે. લાગુ નિયમનકારી મંજૂરી મળ્યા બાદ BTની શેર મૂડીના 14.51…

Read More

PRIMARY MARKET WATCH: 5 IPOની એન્ટ્રી, 3 લિસ્ટિંગ માટે સજ્જ

બ્રેઈનબીસ સોલ્યુશન્સ, ફર્સ્ટક્રાય બ્રાન્ડ ઓપરેટર, તેમજ યુનિકોમર્સ ઈસોલ્યુશન્સ 13 ઓગસ્ટના રોજ BSE અને NSE પર ડેબ્યૂ કરશે. SME સેગમેન્ટમાં, Aesthetik Engineers 16 ઓગસ્ટના રોજ NSE Emerge પર એકમાત્ર સ્ટોક લિસ્ટિંગ થશે અમદાવાદ, 12 ઓગસ્ટઃ આ સપ્તાહે પ્રાઈમરી માર્કેટમાં મેઇનબોર્ડમાં એક અને એસએમઇ સેગ્મેન્ટમાં 4 આઇપીઓની એન્ટ્રી થઇ રહી છે. સાથે સાથે 3 આઇપીઓ લિસ્ટિંગ માટે…

Read More

સરસ્વતી સારી ડેપોનો IPO 12 ઓગસ્ટે ખૂલશે, પ્રાઇસબેન્ડઃ રૂ.152-160

IPO ખૂલશે 12 ઓગસ્ટ IPO બંધ થશે 14 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.152-160 લોટ સાઇઝ 90 શેર્સ ઇશ્યૂ સાઇઝ 10000800 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.160.01 કરોડ લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ અમદાવાદ, 12 ઓગસ્ટઃ  સરસ્વતી સાડી ડેપો લિમિટેડ તેના ઇક્વિટી શેર્સના આઈપીઓ સંદર્ભે તેની બિડ/ઓફર 12 ઓગસ્ટ, 2024ના રોજ ખોલશે. ઇક્વિટી શેર્સની કુલ ઓફર સાઇઝ (પ્રત્યેક રૂ….

Read More

Q1FY25 EARNING CALENDAR: AIAENG, ALEMBICLTD, BAJAJHIND, BALRAMCHIN

AHMEDABAD, 12 AUGUST 12.08.2024:  AIAENG, ALEMBICLTD, AMIORG, ASHIANA, BAJAJHIND, BALRAMCHIN, CAMPUS, CERA, DCXINDIA, DDEVPLASTIK, DOMS, GALLANTT, GIPCL, GLOBUSSPR, GRAUWEIL, HAPPSTMNDS, HINDCOPPER, HINDOILEXP, HITECH, HUDCO, IDEA, INGERRAND, IRFC, JUBLINDS, JUNIPER, MANINDS, MMFL, NATCOPHARM, NATIONALUM, NAVNETEDUL, NIRLON, NMDC, NRBBEARING, ORCHPHARMA, ORISSAMINE, PENIND, PGIL, PICCADIL, POWERMECH, PRAKASH, RATEGAIN, SANGAMIND, SENCO, SJVN, SUNFLAG, TARC, TIMETECHNO, UFLEX, UNIVCABLES, USHAMART, VAKRANGEE,…

Read More

એપીએમ ટર્મિનલ્સ પીપાવાવનો ચોખ્ખો નફો 62 ટકા વધી રૂ. 1,096.75 મિલિયન

પીપાવાવ, 9 ઓગસ્ટ: એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે 30 જૂન, 2024ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે રૂ. 1,096.75 મિલિયનનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 678.26 મિલિયનના ચોખ્ખા નફા કરતાં 62 ટકાનો વધારો દર્શાવે છે.રૂ. 2,149.18 મિલિયનની સરખામણીએ કામગીરીથી આવક રૂ. 2,459.76 મિલિયન થઈ હતી. રૂ. 1,058.42 મિલિયનની કન્સોલિડેટેડ એબિટા…

Read More

Nifty માટે સપોર્ટ 24018- 23918, resistance 24278- 24440

અમદાવાદ, 9 ઓગસ્ટ: નિફ્ટી એ ફરી એકવાર 24350 પોઇન્ટ ની સપાટી જાળવવા માં નિષ્ફળતા મેળવી છે. 24400 ક્રોસ થયા પછી જ પોઝિટિવ મોમેન્ટમ જોવા મળે તેવું ટેકનિકલી જણાય છે. ગુરુવારે નિફ્ટીએ આગલા દિવસ ના સુધારાને ધોઈને 24117 પોઇન્ટ ની સપાટી નોંધાવી છે. રિલાયન્સ સિક્યુરિટી ના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર નીચામાં 23800 પોઇન્ટ જોવા મળી શકે….

Read More