BHELનો Q4 નફો 25% ઘટી રૂ.484 કરોડ, 25 પૈસા ડિવિડન્ડ

અમદાવાદ, 21 મેઃ ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લિમિટેડ (BHEL) એ ઊંચા ખર્ચાઓ વચ્ચે 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખા નફામાં 25 ટકાનો ઘટાડો નોંધાવવા સાથે રૂ. 484 કરોડ નોંધાયો હતો. તેણે એક વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. 645.13 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ક્રમિક રીતે, ચોખ્ખો નફો Q4 માટે અનેક ગણો વધી ગયો…

Read More

BSEનું માર્કેટકેપ પ્રથમ વખત $5 ટ્રિલિયનને પાર

અમદાવાદ, 21 મેઃ BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન પ્રથમ વખત રેકોર્ડ $5 ટ્રિલિયનની સપાટીને ક્રોસ કરી કરવા સાથે 21 મેના રોજ નવી ઊંચાઈએ પહોંચ્યું છે. બીએસઈ-લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટકેપ $5 ટ્રિલિયન અથવા રૂ. 414.46 લાખ કરોડથી વધુ થઈ ગયું છે, જે વર્ષની શરૂઆતથી $633 બિલિયનથી વધુ વધીને છે. જો કે ફ્લેગશિપ સેન્સેક્સ ઇન્ડેક્સ હજી પણ તેની…

Read More

પ્રાઈમરી માર્કેટ વિકલી રિવ્યૂ: 2 IPOની એન્ટ્રી અને 8 IPOના લિસ્ટિંગ થશે

અમદાવાદ, 21 મેઃ ચૂંટણી પરીણામો અંગેની અસમંજસ સ્થિતિ અને સેકન્ડરી માર્કેટમાં સુસ્ત કામકાજની અસર પ્રાઇમરી માર્કેટ ઉપર પણ જોવા મળી રહી છે. આ સપ્તાહે બે કંપનીઓ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. એક મેઇનબોર્ડમાં અને એક એસએમઇ સેગ્મેન્ટમાં. જ્યારે 8 આઇપીઓ લિસ્ટિંગ કરાવશે. મેઇબોર્ડ આઇપીઓ Awfis Space Solutions IPO: મેઇનબોર્ડ સેગમેન્ટમાં ચાલુ સપ્તાહમાં 22મી મેના રોજ ખુલવાનો…

Read More

Fund Houses Recommendations: HAL, BEL, BANDHAN BANK, JSW STEEL, IEX, DATA PATTERNS

અમદાવાદ, 21 મેઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Nomura on Balkrishna: Upgrade to Buy on Company, raise target price at Rs 3230/Sh (Positive) Citi on Phoenix Mills: Maintain Buy on Company, raise target price…

Read More

ભારતી એક્સા લાઇફ ઇન્સ્યોરન્સએ ગ્રોથ શિલ્ડ પ્લસ લોન્ચ કર્યુ

મુંબઇ, 20 મે: ભારતી એક્સાએ ભારતી એક્સા લાઇફ ગ્રોથ શિલ્ડ પ્લસ લોન્ચ કરી છે. આ પ્લાન એ યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન છે જેની ડિઝાઇન માર્કેટ સાથે જોડાયેલ​ વળતર સાથે 100 ગણા વાર્ષિક પ્રિમીયમ સુધીનું જીવન વીમા કવચ આપશે. આ પ્રોડક્ટ ફક્ત ગ્રાહકોના રક્ષણની ખાતરી આપશે એટલુ જ નહી પરંતુ તેમના રોકાણ લક્ષ્યાંકો અને જોખમ વળતર…

Read More

Q1/2024માં PE ડીલ વોલ્યુમ US$5.2bnની સપાટીએ, મૂલ્યમાં 61.8% વૃદ્ધિ

Q1 2024માં PE એક્ઝિટમાં તીવ્ર વધારો જોવા મળ્યો, 50 એક્ઝિટ સાથે, Q1 2023ના 11 એક્ઝિટ કરતાં 354.5%નો વધારો નવી દિલ્હી, 20 મે: Q1 2024માં, ભારતના પ્રાઇવેટ ઇક્વિટી (PE) લેન્ડસ્કેપમાં વધારો થયો છે. લગભગ US$5.2bnના કુલ 310 વ્યવહારો સાથે, આ સમયગાળામાં પાછલા ત્રિમાસિક ગાળાથી નોંધપાત્ર પુનરુત્થાન થયું છે. ડીલ વોલ્યુમની દ્રષ્ટિએ Q4 2022થી સૌથી વધુ સક્રિય…

Read More

અજૂની બાયોટેકનો રૂ. 43.81 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 21 મેએ ખૂલશે

અમદાવાદ, 20 મેઃ પ્યોર વેજ એનિમલ હેલ્થકેર સોલ્યુશન્સ કંપની અજૂની બાયોટેક લિમિટેડ (NSE – AJOONI) 21 મે, 2024ના રોજ તેનો રૂ. 43.81 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ ખોલવા જઈ રહી છે. આ ઇશ્યૂ દ્વારા એકત્રિત થયેલા ફંડ્સનો જમીનની ખરીદી, સાઇટ ડેવલપમેન્ટ અને સિવિલ વર્ક, પ્લાન્ટ અને મશીનરી ખરીદવા, કાર્યશીલ મૂડીની જરૂરિયાતો માટે આંશિક ભંડોળ માટે તથા સામાન્ય…

Read More

IFCએ ભારતમાં નબળા વર્ગની મહિલાઓ માટે માઈક્રો લોનને વેગ આપવા HDFC બેન્કમાં 500 મિલિયન ડોલર ફાળવ્યા

નવી દિલ્હી, 18 મે: ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં ખાસ કરીને મહિલાઓને વધુને વધુ માઈક્રો લોન ફાળવી સક્ષમ બનાવવાના હેતુ સાથે IFCએ દેશની ટોચની ખાનગી ક્ષેત્રની બેન્ક HDFC બેન્કમાં 500 મિલિયન ડોલર સુધીનું ફંડ ઠાલવ્યું છે. જે દેશમાં આવક ઉપાર્જનનો સ્રોત બની નાણાકીય સમાવેશને ટેકો આપતાં દેશના સામાજિક અને આર્થિક વિકાસને વેગ મળશે. લાંબા સમયથી મહિલાઓને…

Read More