ફિનટેક યુનિકોર્ન મનીવ્યૂએ સેબીમાં DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 6 માર્ચઃ ગ્રાહક કેન્દ્રિત, ડિજિટલ અને ક્રેડિટ-આધારિત ફિનટેક પ્લેટફોર્મ મનીવ્યૂ લિમિટેડે આઈપીઓ દ્વારા ફંડ એકત્ર કરવા માટે મૂડી બજાર નિયમનકાર સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. Moneyview App ચાર મુખ્ય શ્રેણીઓ – Borrow, Transact, Invest and Protect – માં નાણાંકીય પ્રોડક્ટ્સનો સમગ્ર સંપૂટની ઍક્સેસ પૂરી પાડે છે, જે યુઝર્સને એક…
