46 કંપનીઓમાં પ્રી-લિસ્ટિંગ લોક-ઈન સમાપ્ત થશે

સપ્ટેમ્બર સુધીમાં 2.6 બિલિયન શેર ટ્રેડ કરવા માટે માર્કેટમાં ઉતરશે અમદાવાદ, 24 જૂનઃ આઇપીઓ યોજનારી 46 કંપનીઓ 24 જૂનથી 30 સપ્ટેમ્બર, 2024 વચ્ચે તેમના પ્રિ-લિસ્ટિંગ શેરહોલ્ડર લૉક-ઇન હટાવી લેશે, જેનું મૂલ્ય $11.9 બિલિયનના કુલ 2.63 બિલિયન શેર હોવાનું મનાય છે. નુવામા ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના એક રિપોર્ટ અનુસાર, આ તમામ શેર વેચાણ માટે આવશે નહીં કારણ કે…

Read More

NEWS IN BRIEF: JSWENERGY, GRSE, RVNL, TATAPOWER, TVSMOTOR, LUPIN, SUNPHARMA, MCX, IREDA

અમદાવાદ, 24 જૂનઃ JSW એનર્જી: JSW નિયો એનર્જીને SECI તરફથી 300 મેગાવોટ વિન્ડ-સોલર હાઇબ્રિડ ક્ષમતા માટે LoA મળે છે. (POSITIVE) ઓપ્ટીમસ ઈન્ફ્રા: કંપની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ઓપ્ટીમ્યુ માનવરહિત સિસ્ટમ્સનો સમાવેશ કરે છે. (POSITIVE) GRSE: કંપનીએ ~$54 મિલિયનના મૂલ્યના બહુહેતુક જહાજોના બાંધકામ અને ડિલિવરી માટે કરાર કર્યો. (POSITIVE) RVNL: કંપનીએ 192cr રૂપિયાનો ઓર્ડર જીત્યો (POSITIVE) ન્યુજેન:…

Read More

ANALYSIS: કેલેન્ડર 2024માં મેેઇનબોર્ડમાં લિસ્ટેડ 25 IPOમાં પોઝિટિવ રિટર્ન, 8માં નેગેટિવ

અમદાવાદ, 23 જૂનઃ કેલેન્ડર વર્ષ 2024 દરમિયાન અત્યારસુધીમાં 33 આઇપીઓ લિસ્ટેડ થયા છે. તે પૈકી 25 આઇપીઓ પોઝિટિવ રિટર્ન આપી રહ્યા છે. જ્યારે 8 આઇપીઓ નેગેટિવ રિટર્ન આપી રહ્યા છે. પ્રાઇમરી માર્કેટમાં સામાન્ય રોકાણકારોને બહુ ઓછી સંખ્યામાં લાગેલા જ્યોતિ સીએનસીનો આઇપીઓ રૂ. 331ની ઇશ્યૂ પ્રાઇ સામે રૂ. 1309.40નો છેલ્લો બંધ ભાવ દર્શાવવા સાથે 260 ટકાનું…

Read More

આ સપ્તાહે મેઇનબોર્ડમાં 2 અને SME પ્લેટફોર્મમાં 8 IPOની એન્ટ્રી

અમદાવાદ, 23 જૂનઃ ઇલેક્શન રિઝલ્ટ પછી પ્રાઇમરી માર્કેટ ફરી રંગત જમાવી રહ્યું છે. ખાસ કરીને એસએમઇ પ્લેટફોર્મ ઉપર આઇપીઓની સંખ્યા વધી રહી છે. મેઇનબોર્ડ ધીરે ધીરે ગતિ પકડી રહ્યું છે. સોમવારથી શરૂ થતાં નવા સપ્તાહ દરમિયાન મેઇનબોર્ડમાં બે આઇપીઓ વ્રજ આયર્ન એન્ડ સ્ટીલ તા. 26 જૂને અને એલાઇડ બ્લેન્ડર્સ તા. 25 જૂને ખૂલી રહ્યા છે….

Read More

અવાન્સ ફાઇનાન્શિયલ સર્વિસીઝે IPO માટે SEBI સમક્ષ DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 21 જૂનઃ શિક્ષણ કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની અવાન્સ ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડે આઈપીઓ માટે સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. અવાન્સ ફાઇનાન્શિયલ સર્વિસીઝ 31 માર્ચ, 2024 સુધી એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ)ની બાબતે ભારતમાં શિક્ષણ કેન્દ્રિત એનબીએફસી ક્ષેત્રે બીજી સૌથી મોટી સંસ્થા છે. ભારતમાં શિક્ષણ કેન્દ્રિત એનબીએફસીમાં નાણાંકીય વર્ષ 2024માં કરવેરા પછીનો…

Read More

એમક્યોર ફાર્માસ્યુટીકલ્સને IPO માટે સેબીની મંજૂરી

અમદાવાદ, 21 જૂનઃ એમક્યોર ફાર્માસ્યુટીકલ્સને માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ આઈપીઓ લાવવા મંજૂરી આપી છે. કંપનીએ ડિસેમ્બર, 2023માં સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ્સ (ડીઆરએચપી) ફાઈલ કર્યું હતું. ગત સપ્તાહે રજૂ કરવામાં આવેલા લેટેસ્ટ ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ્સ અનુસાર, આઈપીઓમાં રૂ. 800 કરોડનો ઈક્વિટી શેર્સનો ફ્રેશ ઈશ્યૂ અને 1.36 કરોડ ઈક્વિટી…

Read More

વેદાંતા ગ્રુપની માર્કેટકેપમાં નાણા વર્ષ-25માં રૂ. 2.2 લાખ કરોડ+નો વધારો

અમદાવાદ, 21 જૂનઃ વેદાંતા ગ્રૂપની  28 માર્ચ અને 20 જૂન, 2024 વચ્ચે માર્કેટ કેપિટલમાં રૂ. 2.2 લાખ કરોડથી વધુનો વધારો થયો છે. તુલનાત્મક રીતે, અદાણી અને મહિન્દ્રા ગ્રુપે બંનેએ તેમના માર્કેટ કેપમાં રૂ. 1.4 લાખ કરોડનો વધારો જોયો હતો. જ્યારે ટાટા ગ્રૂપનું માર્કેટ કેપ રૂ. 60,600 કરોડથી વધુ વધ્યું હતું જ્યારે હેવીવેઇટ ગણાતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની…

Read More

એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલરિઝનો IPO 25 જૂને ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.267-281

IPO ખૂલશે 25 જૂન IPO બંધ થશે 27 જૂન ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ.267-281 લોટ સાઇઝ 53 શેર્સ ઇશ્યૂ સાઇઝ 53380783 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.1500 કરોડ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, જૂન 21:  એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. ૨ ના ફેસ વૅલ્યુવાળા શેર માટે રૂ. 267 થી રૂ. 281ની પ્રાઇસ બેન્ડ નક્કી…

Read More