Tag: BSE
ઘરેલું દેવાનું સ્તર GDPના 40%ની વિક્રમી સપાટીએ, બચત ઘટી 5% થઇ ગઇ
અમદાવાદ, 12 એપ્રિલઃ ભારતના ઘરગથ્થુ (ઘરેલું) દેવાનું સ્તર ડિસેમ્બર 2023 (Q3FY24) સુધીમાં GDPના 40 ટકાના વિક્રમી ઉચ્ચ સ્તરે પહોંચ્યું હોવાના અહેવાલ છે, જ્યારે ચોખ્ખી નાણાકીય બચત ઘટીને GDPના આશરે 5 ટકા થઈ ગઈ છે. ઘરેલું દેવાની અંદર, અનસિક્યોર્ડ પર્સનલ લોનમાં સૌથી ઝડપી વૃદ્ધિ જોવા મળી છે, ત્યારબાદ સિક્યોર્ડ લોન્સ, કૃષિ લોન અને વ્યવસાયિક લોનનો સમાવેશ…
Fund Houses Recommendations: PVR, CREDITACCESS, LUPIN, BEL, CUMMINS, CARBORUNDUM, ZOMATO, BHARTIHEXA
અમદાવાદ, 12 એપ્રિલઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટેની સલાહ આપવામાં આવી રહી છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. CLSA on PVR: Maintain Buy on Company, target price at Rs 2280 (Positive) GS on Credit Access: Initiate Buy on Company, target price at Rs…
MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 22693-22632, રેઝિસ્ટન્સ 22795-22836, ઇન્ટ્રા-ડે વોચઃ પાવરગ્રીડ, એક્સિસબેન્ક
અમદાવાદ, 12 એપ્રિલઃ નિફ્ટીએ 22800ની મહત્વની રેઝિસ્ટન્સ કૂદાવવાની હજી બાકી છે. પરંતુ માર્કેટ ટોન અને અંડરટોન બન્ને મજબૂત છે. બુધવારે દોજી કેન્ડલમાં ઓલટાઇમ હાઇ નજીક નિફ્ટીએ બંધ આપીને સંકેત આપ્યો છે કે, 22500 પોઇન્ટની સપાટી અતિ મહત્વની સપોર્ટ બની રહેશે. GIFT નિફ્ટીમાં 117 પોઈન્ટનો સુધારો પણ તેને સપોર્ટ કરી રહ્યો છે. બુધવારની વાત કરીએ તો…
Stocks in News: આજે ભારતી હેક્ઝાકોમના આઇપીઓના લિસ્ટિંગ ઉપર બજારની રહેશે નજર
અમદાવાદ, 12 એપ્રિલઃ પ્રાઇમરી માર્કેટમાં માર્ચ એન્ડિંગ અને પ્રિ-ઇલેક્શન ઇફેક્ટ વર્તાઇ રહી છે. પરંતુ સેકન્ડરી માર્કેટમાં સેન્સેક્સ- નિફ્ટી ઓલટાઇમ હાઇની ડેઇલી ગેમ રમી રહ્યા છે. તે સંજોગોમાં ભારતી હેક્ઝાકોમનો આઇપીઓ શુક્રવારે લિસ્ટેડ થઇ રહ્યો છે. Listing of Bharti Hexacom Symbol: BHARTIHEXA Series: Equity “B Group” BSE Code: 544162 ISIN: INE343G01021 Face Value: Rs 5/- Issued…
NTPC GREEN 10000 કરોડનો મેગા IPO લાવશે
જાહેર ક્ષેત્રના IPO એક નજરે COMPANY (Rs.crore) COAL INDIA 22557.62 LIC 20557.23 COAL INDIA 15199.44 STATE BANK 15000.00 ONGC 12766.78 NTPC LTD 11469.39 GENERAL INSU. 11256.83 ONGC 10542.40 અમદાવાદ, 11 એપ્રિલઃ NTPC ગ્રીન એનર્જી તેના રૂ. 10,000 કરોડના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહી હોવાના અહેવાલો મળ્યા છે. કંપનીએ આઇપીઓના સંચાલન માટે ચાર ઇન્વેસ્ટમેન્ટ…
IT Q4 પરીણામોની આગેવાની 12 એપ્રિલે TCS લેશે, આવકો 1.5% વધી રૂ.61414 કરોડ અને નફો 5.8% વધવાની ધારણા
Security Name Result Date JRELTD 11 Apr ANANDRATHI 12 Apr METALFORGE 12 Apr TCS 12 Apr ZMILGFIN 12 Apr COLORCHIPS 13 Apr અમદાવાદ, 11 એપ્રિલઃ આઇટી કંપનીઓના MARCH-24ના અંતે પૂર્ણ થયેલાં Q4 અને વાર્ષિક પરીણામોની શરૂઆત તા. 12 એપ્રિલે ટીસીએસ કરશે. TCSની Q4 આવક 1.5 ટકા વધીને ત્રિમાસિક ગાળામાં રૂ. 61,414 કરોડ થવાની ધારણા છે….
મુથૂટ ફિનકોર્પ NCDની XVI Tranche IV સિરીઝ દ્વારા રૂ. 360 કરોડ એકત્ર કરશે
ત્રિવેન્દ્રમ, 11 એપ્રિલઃ મુથૂટ ફિનકોર્પ લિમિટેડે (MFL or “Company”) રૂ. 360 કરોડ જેટલી રકમ એકત્રિત કરવા માટે સિક્યોર્ડ, રીડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD)ની XVI Tranche IV સિરીઝ જાહેર કરી છે જે રૂ. 1,100 કરોડની શેલ્ફ લિમિટમાં જ છે. રૂ. 100 કરોડના મૂલ્યનો Tranche IV ઇશ્યૂ રૂ. 260 કરોડના ગ્રીન શૂ ઓપ્શન સાથે છે જેનું કુલ મૂલ્ય…
