FY 2023-24માં મેઇનબોર્ડમાં 76 IPO મારફત રૂ. 61915 કરોડ એકત્ર કરાયા: પ્રાઇમડેટાબેઝ
અમદાવાદ, 26 માર્ચઃ 76 કંપનીઓએ નાણાકીય વર્ષ 2023-24માં મેઇનબોર્ડ IPO દ્વારા ₹61,915 કરોડ એકત્ર કર્યા હતા, જે 2022-23માં 37 IPO દ્વારા એકત્રિત કરાયેલા ₹52,116 કરોડ કરતાં 19 ટકા વધુ છે. પ્રાઈમરી માર્કેટમાં 2022-23માં યોજાયેલા મેગા LIC IPOને બાદ કરતાં, IPO મોબિલાઇઝેશન ગયા વર્ષ કરતાં 58 ટકા વધ્યું હોવાનું પ્રાઇમ ડેટાબેઝ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ હલ્દિયાએ…
