માર્કેટ લેન્સઃ ઇન્ટ્રા-ડે ટોન ફ્લેટ ટૂ નેગેટિવઃ નિફ્ટી સપોર્ટ 21682-21633, રેઝિસ્ટન્સ 21776- 21820, ઇન્ટ્રા-ડે વોચઃ બજાજ ફીનસર્વ, ITC

અમદાવાદ, 1 જાન્યુઆરીઃ નિફ્ટીએ શુક્રવારે ઓલટાઇમ હાઇ નજીક દોજી કેન્ડલ સાથે ડેઇલી ચાર્ટ ઉપર બંધ દર્શાવ્યું છે. તે જોતાં નવા વર્ષની શરૂઆત માઇનોર કરેક્શન સાથે થવાની તેમજ ઇન્ટ્રા-ડે ટ્રેન્ડ ફ્લેટ ટૂ નેગેટિવ રહેવાની સંભાવના ટેકનિકલી જણાય છે. ઉપરમાં નિફ્ટી માટે 22000 પોઇન્ટની સપાટી એચિવ થાય તો તે રેઝિસ્ટન્સ ગણાશે. આરએસઆઇ તેની એવરેજ લાઇનની નીચે ટ્રેન્ડ…

Read More

2023ઃ 1000/6000% ઉછળનારા BSEના 10માંથી 9 શેર્સ સર્વિલન્સ હેઠળ!!!

માટે સર્વગ્રાહી ખાસ વાર્ષિક સમીક્ષાઃ કનુ જે દવેની નજરે… લેખકઃ અડધી સદીની અખબારી લેખન યાત્રા દરમિયાન જન્મભૂમિ ગ્રૂપ, વ્યાપાર, ગુજરાત સમાચાર, ફાઇનાન્સિયલ એક્સપ્રેસ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, દિવ્ય ભાસ્કર સહિત સંખ્યાબંધ ન્યૂઝપેપર્સ, મેગેઝિન્સ માટે પત્રકારિતા, કટાર લેખનનો બહોળો અનુભવ ધરાવતાં કનુ દવે ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ માટે જાણીતું નામ છે. 80ના દાયકામાં શેરબજારો જ્યારે તેજીથી ફાટ- ફાટ…

Read More

વારી એનર્જીસે સેબીમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 30 ડિસેમ્બરઃ સોલર પીવી મોડ્યુલ ઉત્પાદક, વારી એનર્જીસ લિમિટેડે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં ફાઇલ કર્યુ છે. કંપનીના આઈપીઓમાં રૂ. 30,000 મિલિયન સુધીના ઇક્વિટી શેરના નવા ઇશ્યૂ અને રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 32,00,000 ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. વેચાણ માટેની…

Read More

MCX WEEKLY MARKET REVIEW: સોનાના વાયદામાં રૂ.886નો ઉછાળો

મુંબઈ, 30 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 22થી 28 ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન રૂ.3,57,596.29 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.63,603.16 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.2,93,911.28 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ પર સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે…

Read More

NPCI સેકેન્ડરી માર્કેટ માટે 1 જાન્યુઆરીથી UPI લોન્ચ કરશે, જેમાં ટ્રેડિંગ માટે ફંડ બ્લોક કરી શકાશે

અમદાવાદ, 30 ડિસેમ્બરઃ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) 1 જાન્યુઆરી, 2024થી સેકન્ડરી માર્કેટ માટે UPI તરીકે ઓળખાતી સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. ઇક્વિટી કેશ સેગમેન્ટ માટે તેના બીટા તબક્કામાં આ સુવિધા આવતા સપ્તાહે શરૂ થવાની છે, NPCI એ એક નિવેદનમાં જણાવ્યું હતું. ડિજિટલ પેમેન્ટ સુવિધા સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ માટે બહુવિધ ડેબિટ વ્યવહારો માટે…

Read More

MCX: સોનાનો વાયદો રૂ.174 અને ચાંદીનો વાયદો રૂ.919 નરમ

મુંબઈ, 29 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.34280.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,360.53 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.24909.12 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.63,246ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,385…

Read More

એમફોર્સ ઓટોટેકે BSE SME સાથે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 29 ડિસેમ્બર: ઓટોમોટિવ કોમ્પોનન્ટ્સ ઉત્પાદક એમફોર્સ ઓટોટેક લિમિટેડે BSE SME સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યાંની જાહેરાત કરી છે. આ ઓફરિંગમાં પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 55,00,000 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. DRHP મૂજબ કંપની આઇપીઓમાંથી એકત્રિત ભંડોળના રૂ. 10 કરોડનું રોકાણ તાજેતરમાં હસ્તગત કરેલી પેટા કંપની એમફોર્સ…

Read More