Tag: BSE
Sensex Nifty50 સતત બીજા દિવસે નવી રેકોર્ડ ટોચે, તાતા ગ્રુપના શેરોમાં તેજી
અમદાવાદ, 2 માર્ચઃ ભારતીય શેરબજારો આજના સ્પેશિયલ લાઈવ ટ્રેડિંગ સેશનમાં આકર્ષક તેજી સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટી50 સતત બીજા દિવસે નવી રેકોર્ડ ટોચે પહોંચ્યા હતા. સેન્સેક્સ બીજા સેશનમાં 73994.70 પોઈન્ટ અને નિફ્ટી 50 22419.55ની ઐતિહાસિક ટોચ નોંધાવ્યા બાદ નિફ્ટી 39.65 પોઈન્ટ અને સેન્સેક્સ 60.80 પોઈન્ટ સુધારા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી મિડકેપ 150…
ટાટા ગ્રુપ આસામમાં સેમીકંડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ફેસિલિટી ઊભી કરશે
ઓટોમોટિવ, મોબાઇલ ડિવાઇસીસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ની એપ્લિકેશન્સ તથા અન્ય મહત્વના સેગમેન્ટ્સ માટે સેમીકંડક્ટર ચિપ્સની એસેમ્બલી અને ટેસ્ટિંગ માટે આસામમાં ગ્રીનફિલ્ડ ફેસિલિટીમાં રૂ. 27,000 કરોડનું રોકાણ કરશે મુંબઈ, 1 માર્ચ: ભારતમાં એન્ડ-ટુ-એન્ડ સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ઊભી કરવા માટે એક મહત્વના પગલાંમાં ભારત સરકારે આસામના જાગીરોડમાં અત્યાધુનિક, ગ્રીનફિલ્ડ સેમીકંડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ફેસિલિટી ઊભી કરવા માટે ટાટા…
Sensex 30 ટ્રેડિંગ સેશનમાં ફરી પાછો નવી રેકોર્ડ ટોચે, Nifty50 22330ની સર્વોચ્ચ ટોચે
અમદાવાદ, 1 માર્ચઃ ચાલુ કેલેન્ડર વર્ષમાં ભારતીય શેરબજારો તેજીથી આગળ વધી રહ્યા છે. 16 જાન્યુઆરીએ 73427ની રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ સેન્સેક્સ માત્ર 30 ટ્રેડિંગ સેશનમાં ફરી પાછો 73686.07ની નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. નિફ્ટી50એ પણ 22330.85ની સર્વોચ્ચ ટોચ નોંધાવ્યા બાદ 344.55 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સમાં આજે 1100 પોઈન્ટથી વધુ અને નિફ્ટી 350…
જે. જી. કેમિકલ્સનો IPO 5 માર્ચે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 210-221
IPO ખૂલશે 5 માર્ચ IPO બંધ થશે 7 માર્ચ ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ. 210-221 લોટ સાઇઝ 67 શેર્સ ઇશ્યૂ સાઇઝ 11,366,063શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹251.19કરોડ લિસ્ટિંગ BSE, NSE businessgujarat.in rating 8/10 અમદાવાદ, 1 માર્ચ: ઉત્પાદન અને આવકોની દ્રષ્ટિએ ભારતમાં ઝિંક ઓક્સાઈડના સૌથી મોટા ઉત્પાદક જે. જી. કેમિકલ્સ લિમિટેડ તેમની સૌપ્રથમ પ્રારંભિક પબ્લિક ઓફરમાં રૂ. 10/-…
STOCKS IN NEWS: NTPC, CICILOMBARD, MOIL, PIDILITE, BHARTIAIR, LARSEN, TIPSINDUSTRIES
અમદાવાદ, 1 માર્ચઃ NTPC: તેલંગાણા STPP નું યુનિટ 800 MW, સ્ટેજ-1 વ્યાપારી કામગીરી શરૂ કરે છે (POSITIVE) ICICI લોમ્બાર્ડ: ICICI બેંકે રૂ. 431 કરોડની કંપનીમાં વધુ હિસ્સો મેળવ્યો. (POSITIVE) સુવેન ફાર્મા: કંપનીના બોર્ડે પેટાકંપની કેસ્પર ફાર્માના કંપની સાથે જોડાણને મંજૂરી આપી (POSITIVE) MOIL: કંપનીએ Mn-44%થી નીચે મેંગેનીઝ સામગ્રી સાથે ફેરો ગ્રેડના ભાવમાં 5% વધારો કર્યો…
MCX: સોનું રૂ.99 ઘટ્યું, ચાંદી રૂ.306 વધી
મુંબઈ, 29 ફેબ્રુઆરીઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.27,650.85 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.4,714.02 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 22931.82 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ…
Soft Bankએ Paytmમાં 2.17%થી વધુ હિસ્સો વેચ્યો, શેર 5 લોઅર સર્કિટ સાથે સ્થિર
અમદાવાદ, 29 ફેબ્રુઆરીઃ સોફ્ટ બેન્કે ગત મહિને ઓપન માર્કેટમાં પેટીએમના લગભગ 13.7 મિલિયન શેર્સ વેચ્યા છે. ફિનટેક મેજર નિયમનકારી કટોકટીનો સામનો કરી રહ્યું છે. પરિણામે શેરના ભાવમાં મોટાપાયે ઘટાડો નોંધાયો છે. સોફ્ટબેન્કે પેટીએમમાંથી 2.17 ટકાથી વધુ શેર વેચ્યા બાદ Paytmના પેરન્ટ One97 કોમ્યુનિકેશન્સમાં જાપાની રોકાણકારનો હિસ્સો ઘટીને 2.83 ટકા થયો છે. સોફ્ટબેન્કે જણાવ્યું હતું કે,…
