મુંબઈ, 16 માર્ચઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં કપાસ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 20 કિલોદીઠ રૂ.1,655.50ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.63.50 વધી રૂ.1655.50ના ભાવે જ બંધ થયો હતો. કોટન ખાંડી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.63,100ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,100 અનેContinue Reading