કેમ્પસે અમદાવાદમાં નવા સ્ટોર લોંચ સાથે ગુજરાતમાં રિટેઇલ ઉપસ્થિતિનું વિસ્તરણ કર્યું

અમદાવાદ, 21 જુલાઈઃ ભારતની અગ્રણી સ્પોર્ટ્સ અને એથ્લેઝર ફૂટવેર બ્રાન્ડ પૈકીની એક કેમ્પસે અમદાવાદ*માં તેના નવા સ્ટોરની શરૂઆત કરીને ગુજરાતમાં રિટેઇલ ઉપસ્થિતિને મજબૂત કરી છે. આ વ્યૂહાત્મક વિસ્તરણ ગ્રાહક સુધીની પહોંચમાં વધારો કરવાની તથા બેજોડ ઓમ્ની-ચેનલ અનુભવ ડિલિવર કરવાની બ્રાન્ટની કટીબદ્ધતા સાથે સુસંગત છે. આ નવો સ્ટોર 695 ચોરસફૂટમાં ફેલાયેલો છે, જે પુરુષો અને મહિલાઓ…

Read More

Q4FY24 EARNING CALENDAR AT A GLANCE

અમદાવાદ, 28 મેઃ માર્ચ-24ના અંતે પુરાં થયેલા ચોથા ત્રિમાસિક ગાળા માટે આજે જાહેર થનારા મહત્વના કંપની પરીણામો અંગે બજાર નિષ્ણાતો, બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા અંદાજો વ્યક્ત કરાયા છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. 28.05.2024: 3MINDIA, ABFRL, ARE&M, BRIGADE, CAMPUS, CAPACITE, DREAMFOLKS, DYNAMATECH, EIHOTEL, ENGINERSIN, EPL, EUREKAFORBE, EXICOM, GICRE, GENSOL, GNFC,…

Read More