અમદાવાદ, 12 મેઃ વિદેશની મુલાકાત લેતી વખતે સૌથી મોટો પ્રશ્ન ઉપલબ્ધ રોકડ પર્યાપ્ત છે કે નહીં, તે છે. પારકા દેશમાં નાણા ભીડ ન પડે તેમજ અચાનક આવી પડતી મુશ્કેલીમાં નાણાકીય વ્યવસ્થાઓને સુરક્ષિત રાખી શકો તેટલી રોકડ લઈ જવી જરૂરી છે. પરંતુ જુદા-જુદા દેશોમાં રોકડની મર્યાદા અલગ-અલગ છે. જેનાથી વધુ રોકડContinue Reading