ઓગસ્ટમાં ઇન્ડિયન ઇક્વિટીમાં FII હોલ્ડિંગ 1૩ વર્ષના તળિયે પહોંચ્યું
મુંબઇ, 5 સપ્ટેમ્બરઃ ઓગસ્ટમાં ભારતીય ઇક્વિટીમાંથી ધીરે ધીરે વિદેશી રોકાણકારોની ખરીદી ઘટી રહી છે. એટલું જ નહિં તેમનું ઇક્વિટી હોલ્ડિંગ પણ 13 વર્ષના તળિયે પહોંચ્યું હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. NSE-લિસ્ટેડ કંપનીઓમાં તેમનો હિસ્સો ઘટીને 15.85 ટકા થયો છે. NSDLના ડેટા દર્શાવે છે કે ઇક્વિટીમાં વિદેશી પોર્ટફોલિયો સંપત્તિ એક મહિના અગાઉના રૂ. 71.97 લાખ કરોડથી…
