કેરારો ઇન્ડિયાનો IPO 20 ડિસેમ્બરે ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ.668-704
આઇપીઓ ખૂલશે 20 ડિસેમ્બર આઇપીઓ બંધ થશે 24 ડિસેમ્બર ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસ બેન્ડ રૂ.668-704 લોટ સાઇઝ 21 શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 20 ડિસેમ્બર: Carraro India લિમિટેડ તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 10/- ની મૂળ કિંમત ધરાવતા પ્રત્યેક ઈક્વિટી શૅર માટે શૅર દીઠ રૂ. 668/- થી રૂ. 704/- ની પ્રાઇસ બેન્ડ નક્કી…
