જાન્યુઆરી-26થી અત્યારસુધીમાં 353 કાર્સના ડીલ્સ સાથે રૂ. 15 કરોડનું ટર્નઓવર ચાર માસમાં ટર્નઓવર રૂ. 100 કરોડ અને 3 વર્ષમાં રૂ. 500 કરોડ ક્રોસ થવાનો આશાવાદ કંપની હાલમાં સીટુસી અને સીટુ ડી મોડલ્સ ધરાવતા પ્લેટફોર્મ સાથે કરે છે કામ 10 યુએસપી જેમાં પારદર્શિતા, 140 પોઇન્ટ ઇન્સ્પેક્શન અને 1100 પ્લસ ડીલર્સનું નેટવર્કContinue Reading