MARKET MONITOR: મિડ-સ્મોલ કેપ શેરોએ બાજી મારી, ડિફેન્સ, કેપીટલ માર્કેટ, રિયલ્ટી સેક્ટર્સમાં સુધારો
વોડાફોન આઇડીયા 5% અપ, બીએસઇનો શેર એનએસઇમાં ઝળક્યો અમદાવાદ, 20 માર્ચઃ બુધવારે સેન્સેક્સ વધુ 148 પોઈન્ટ્સ વધીને 75449ના લેવલે અને નિફ્ટી વધુ 73 પોઇન્ટ્સના ગેઇને 22907ના સ્તરે વિરમ્યા હતા. બુધવારે (આપણી મધ્યરાત્રીએ) યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા થનારા વ્યાજ કપાતના નિર્ણયની આતુરતા પૂર્વક રાહ જોવાય છે. ફેડ રેટ વર્તમાન સ્તરે જાળવી રાખી 2025 માં વધુ ઘટાડાનો…
