ધીરુભાઈના વતન ચોરવાડમાં સમૂહ ભોજન- લોકડાયરા સાથે જિયો પ્લેટફોર્મ્સના IPOના ધમાકેદાર લિસ્ટિંગની ઉજવણી
“જિયો” માટે ધીરુભાઈએ જોયેલાં સ્વપ્નને અંબાણી પરિવારે અકલ્પનિય પ્રગતિ સાથે સાકાર કર્યુઃ પરિમલ નથવાણી ચોરવાડ: 29 ઑક્ટોબર 2026: જિયો પ્લેટફોર્મ્સના પબ્લિક ઇશ્યુની 21 ટકા કરતાં વધારે પ્રિમિયમ સાથે ધમાકેદાર અને ઐતિહાસિક લિસ્ટિંગની ધીરુભાઈ અંબાણીના વતન ચોરવાડમાં દ્વિવિધ કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી થઈ હતી.બુધવારે રાત્રે ચોરવાડમાં 25000 કરતાં વધારે ગ્રામજનોના સમૂહ ભોજન અને ત્યારબાદ ગુજરાતના ખ્યાતનામ…
