ભારતના સંસ્થાકિય રોકાણ ક્ષેત્રમાં 2 વર્ષમાં કર્મચારીઓની સંખ્યામાં 69% નોંધપાત્ર વધારો
2025-02-25
17% વ્યાવસાયિકોને આંતરિક બઢતી આપવામાં આવે છે, 83%ની બહારથી ભરતી કરવામાં આવે છે. કાર્યના સ્થળોએ સિનિયર લેવલની ભૂમિકામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર 14 ટકા છે અમદાવાદ, 25ફેબ્રુઆરી: છેલ્લા એક દાયકામાં ભારતના માર્કેટ કેપિટલાઈઝેશનમાં નોંધપાત્ર વધારો થયો છે, જે 1.2 ટ્રિલિયન અમેરિકન ડોલરથી વધીને 5.2 ટ્રિલિયન અમેરિકન ડોલર થયું છે. આ વૃદ્ધિએContinue Reading

