Clean Max Enviro Energy Solutions Limitedનો IPO 23 ફેબ્રુઆરીએ ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ 1000 – 1053
ઇશ્યૂ ખૂલશે 23 ફેબ્રુઆરી ઇશ્યૂ બંધ થશે 25 ફેબ્રુઆરી ફેસ વેલ્યૂ રૂ. 1 પ્રાઇસબેન્ડ રૂ. 1000 – 1053 લોટ સાઇઝ 14 શેર્સ ઇશ્યૂ સાઇઝ 29439695 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 3100 કરોડ Employee Discount રૂ. 100 લિસ્ટિંગ NSE, BSE અમદાવાદ, 19 ફેબ્રુઆરી: ક્લિન મેક્સ એન્વાયરો એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ રૂ. 1ની ફેસ વેલ્યૂ અને શેરદીઠ રૂ. 1000 – 1053ની પ્રાઇસબેન્ડ ધરાવતા…
