અમદાવાદ, તા.31 ઓગષ્ટ: નવીટાસ સોલાર, સસ્ટેનેબલ ઈક્વિટી અને કોલ્બી સોલાર વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરાઇ છે. આ પ્રસંગે કોલ્બી સોલારના લોઈડ વીને જણાવ્યું કે, અમેરિકામાં સોલાર સેક્ટરના ઉજળા ભાવિને ધ્યાનમાં રાખીને રાજ્યસ્તરના વિવિધ લીડરશીપ ઈનિશ્યેટીવ હાથ ધરવામાં આવ્યા છે. બજારનું વર્તમાન વાતાવરણ હંમેશ કરતાં સારૂં છે. આનું એક ઉદાહરણ સ્ટેટContinue Reading