ભાવેશ ઉપાધ્યાયના 7 પુસ્તકોનું અમદાવાદ પુસ્તકમેળામાં પ્રદર્શન
ભાવેશ ઉપાધ્યાયના સાત પુસ્તકોનું , આર આર શેઠ પબ્લિકેશન દ્વારા, સુશીલાબેન રતિલાલ હોલ , સ્વસ્તિક ચાર રસ્તા ખાતે આયોજીત પુસ્તકમેળામાં પ્રદર્શન રાખવામાં આવેલ છે. આ પ્રદર્શન 14 થી 26 ઓગસ્ટ સુધી રાખવામા આવેલું છે ભાવેશ ઉપાધ્યાય જાણીતા મેનેજમેન્ટ અને એચ આર એકસપર્ટ છે. અત્યાર સુધીમાં આર આર શેઠ પબ્લિકેશન દ્વારા ભાવેશ ઉપાધ્યાયના સાત પુસ્તકો પ્રકાશિત…
