NSDL નો IPO ૩૦ જુલાઈએ પ્રાઈસ બેન્ડ રૂ. 760-800 ની સાથે ખુલ્યો, ગ્રે માર્કેટ પ્રીમિયમ 140 ની આસપાસ
IPO ખૂલશે 30 જુલાઇ IPO બંધ થશે 1 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ. 2 પ્રાઇસબેન્ડ રૂ.760-800 IPO સાઇઝ રૂ. 4,011.60 કરોડ લોટ સાઇઝ 18 શેર્સ Employee Discount રૂ. 76 લિસ્ટિંગ બીએસઇ અમદાવાદ,30 જુલાઈ: નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ આજે 30 જુલાઈ ના રોજ પ્રાઇઝ બેન્ડ રૂ. 760થી રૂ. 800ની છે અને 1 ઓગસ્ટ ના રોજ બંધ થશે. બિડ્સ પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા લઘુતમ 18 ઇક્વિટી શેર્સ…
