માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24666- 24506, રેઝિસ્ટન્સ 25025- 25223

જો નિફ્ટી આગામી સત્રોમાં 24700 પોઇન્ટ પર સપોર્ટ ઝોનને બચાવવામાં સફળ થાય છે, તો 25100- 25200 પોઇન્ટની રેન્જ તરફ ઉછાળો શક્ય છે. તેનાથી વિપરીત, 24700થી નીચેનો નિર્ણાયક ઘટાડો નિફ્ટીને 24500- 24450 પોઇન્ટના લેવલ સુધી નીચે લઇ જઇ શકે છે BROKERS CHOICE: AARTIIND, IDFCFIRST, FORTIS, LIC, AUROPHARMA, NMDC, INFOEDGE, HAL, BEL, BEML, INDUSIND, RIL, JIOFINA, IREDA…

Read More

BROKERS CHOICE: AARTIIND, IDFCFIRST, FORTIS, LIC, AUROPHARMA, NMDC, INFOEDGE, HAL, BEL, BEML, INDUSIND, RIL, JIOFINA, IREDA

MUMBAI, 28 MAY: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. UBS on Aarti Ind: Upgrade to Buy on Company, raise target price at Rs 625 versus Rs 615 (Positive) Nomura on Fortis: Maintain Buy on Company,…

Read More

જિયો બ્લેકરોક એસેટ મેનેજમેન્ટને મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ માટે સેબીની મંજૂરી

મુંબઈ, 28 મે: જિયો ફાઇનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડ (JFSL) અને બ્લેકરોક વચ્ચેના 50:50ના સંયુક્ત સાહસ જિયો બ્લેકરોક એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (જિયોબ્લેકરોક એસેટ મેનેજમેન્ટ)ને ભારતમાં તેમના મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ માટે ઇન્વેસ્ટમેન્ટ મેનેજર તરીકે કામગીરી શરૂ કરવા માટે સેબી તરફથી મંજૂરી મળી ગઈ છે. જિયોબ્લેકરોક એસેટ મેનેજમેન્ટ ભારતીય રિટેલ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો તેમજ ભારતના સંસ્થાકીય રોકાણકારોની વધતી…

Read More

દીનદયાળ પોર્ટ ઓથોરિટીના  રૂ. ૧,૧૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું

નવી દિલ્હી, 28 મેઃ  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજએ, દીનદયાળ પોર્ટ ઓથોરિટી , કંડલાના મુખ્ય વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 26 મે ના રોજ ભુજ, કચ્છ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન, દીનદયાળ બંદર સત્તામંડળ (DPA), કંડલાના ₹1,100 કરોડથી વધુના અનેક પરિવર્તનશીલ પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ “ગ્રીન…

Read More

Global Equities’ Update: Gift Nifty: (India) 24864, +2.0 points/ +0.01% (Adjusted)

MUMBAI, 28 MAY: Asian shares opened with a positive note as tracking the biggest rally on Wall Street in more than two weeks. U.S. stock index futures are consolidating after closing with sizable gains while now focus on earnings from Nvidia, with sentiment upbeat on some trade tariff de-escalation and positive consumer data. Dow Future…

Read More

Q4FY25 Earning Calendar: BRITANIA, CUMMINS, DEEPAKNTR, IRCTC, SAIL, ELGIEQUIP, MMTC, NATCOPHARM, KCP

MUMBAI, 28 MAY: 28-05-2025 3MINDIA, AGARWALEYE, AVANTIFEED, AVTNPL, BANARISUG, BATAINDIA, BGDL, BHAGCHEM, COHANCE, CREST, CUMMINSIND, DEEPAKNTR, DRAGARWQ, EIEL, ELCIDIN, ELGIEQUIP, EMSLIMITED, FDC, FINCABLES, FISCHER, FMGOETZE, GRANULES, GRMOVER, HAWKINCOOK, HEIDELBERG, HEMIPROP, HGS, HINDOILEXP, IFBIND, IMAGICAA, INSECTICID, IONEXCHANG, IRCTC, JINDWORLD, JSWHL, JUNIPER, KCP, KINGFA, KOKUYOCMLN, KOVAI, MAITHANALL, MIDHANI, MMTC, MSTCLTD, MTNL, MVGJL, NACLIND, NAHARSPING, NATCOPHARM, NFL, NSIL,…

Read More

ઓરિએન્ટલ ટ્રાઈમેક્સ: Q4 આવકમાં 4 ગણો વધારો

નવી દિલ્હી, 27 મે: નેચરલ સ્ટોન્સના અગ્રણી પ્રોસેસર અને વેપારી ઓરિએન્ટલ ટ્રાઇમેક્સ લિમિટેડએ માર્ચ 2025ના રોજ પૂરા થયેલા Q4 માટે રૂ. 5.97 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. ઓપરેશન્સમાંથી રેવન્યુ 4 ગણી વધીને રૂ. 16.66 કરોડ થઈ ગઈ હતી, જે Q4FY24ના સમાન સમયગાળામાં રૂ. 3.01 કરોડની સરખામણીમાં વાર્ષિક ધોરણે 453% નો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ…

Read More

ગ્રોએ કોન્ફિડેન્શિયલ IPO પેપર્સ ફાઇલ કર્યા

મુંબઇ, 27 મેઃ સ્ટોક બ્રોકિંગ કંપની, ગ્રો એ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ ગુપ્ત રીતે પ્રારંભિક જાહેર ઓફર (IPO) માટે અરજી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, IPOનું કદ આશરે 700 મિલિયન ડોલરથી લઈને 1 બિલિયન ડોલર રહેવાની ધારણા છે, જેમાં એક નવો ઇશ્યૂ અને ઓફર ફોર સેલ કમ્પોનન્ટનો સમાવેશ થાય છે. કંપનીને…

Read More