Tag: Commodities
અદાણી પોર્ટ્સનો Q4 નફો ૪૮% વધી રૂ. ૩,૦૧૪ કરોડ, રૂ. ૭ ડિવિડન્ડ
અમદાવાદ, 1 મેઃ અદાણી પોર્ટ્સનો Q4 ચોખ્ખો નફો ૪૮% વધીને રૂ. ૩,૦૧૪ કરોડ થયો હોવાનું જાહેર કર્યું છે, જે ગયા વર્ષે આ સમયગાળામાં રૂ. ૨,૦૪૦ કરોડનો નફો નોંધાવ્યો હતો. કુલ આવક રૂ. ૭,૧૯૯.૯૪ કરોડથી વધીને રૂ. ૮,૭૬૯.૬૩ કરોડ થઈ છે, જે લગભગ ૨૨ ટકાનો ઉછાળો દર્શાવે છે. કુલ ખર્ચ રૂ. ૪,૪૫૦.૫૨ કરોડથી વધીને રૂ. ૫,૩૮૨.૧૩…
કોરોના રેમેડીઝે IPO દ્રારા રૂ. 800 કરોડ એકત્રિત કરવા DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 1 મેઃ ક્રિસકેપિટલની સહયોગી સેપિયા ઇન્વેસ્ટમેન્ટ સમર્થિત તથા ભારત કેન્દ્રિત બ્રાન્ડેડ ફાર્માસ્યુટિકલ્સ ફોર્મ્યુલેશન કંપની કોરોના રેમેડીઝ લિમિટેડે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની મહિલાઓના હેલ્થકેર, કાર્ડિયો-ડાયાબિટી, પેઇન મેનેજમેન્ટ, યુરોલોજી અને અન્ય થેરાપ્યુટિક ક્ષેત્રોમાં પ્રોડક્ટ્સનું ડેવલપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગ કરે છે અને IPO થકી…
UTI મ્યુચ્યુઅલ ફંડે UTI મલ્ટી કેપ ફંડ લોન્ચ કર્યું, ન્યૂ ફંડ ઓફર 29 એપ્રિલે ખુલી
એનએફઓ 29 એપ્રિલ, 2025થી ખુલ્યોછે અને 13 મે, 2025ના રોજ બંધ થાય છે લઘુતમ રૂ. 1,000 અને તેના પછી રૂ. 1ના ગુણાંકમાં રોકાણ કરી શકાય છે. મુંબઈ, 1 મેઃ UTI મ્યુચ્યુઅલ ફંડે UTI મલ્ટી કેપ ફંડના લોન્ચની જાહેરાત કરી છે જે લાર્જ કેપ, મીડ કેપ અને સ્મોલ કેપ સેગમેન્ટ્સમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ…
અર્બન કંપનીએ IPO દ્વારા રૂ. 1900 કરોડ એકત્ર કરવા માટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 1 મેઃ વિવિધ હોમ અને બ્યુટી કેટેગરીમાં ગુણવત્તા આધારિત સેવાઓ અને ઉકેલો માટે ટેક્નોલોજી-સંચાલિત, ફુલ-સ્ટેક ઓનલાઇન સર્વિસિસ માર્કેટપ્લેસ અર્બન કંપનીએ બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) સાથે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની રૂ. 19000 મિલિયન (રૂ. 1900 કરોડ) સુધીનું ભંડોળ એકત્ર કરવા માટે પ્રારંભિક જાહેર ભરણા (IPO)…
“પ્રિવેન્ટીંગ ફ્યુચર એન્સિફેલાઈટીસ : ક્લાઈમેટ ચેન્જ એન્ડ ઈન્ફેક્શિયસ ડિસીસ” વૈશ્વિક ઝુંબેશ શરૂ
આબોહવા પરિવર્તન એવી નવી બીમારીઓ તરફ દોરી રહ્યું છે જેને રસી દ્વારા રોકી શકાશે માનવીની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે- રસી , જેણે વિશ્વભરમા 1974થી અત્યાર સુધી 15.4 કરોડથી વધુ લોકોની જિંદગી બચાવી છે ભારતના સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં એન્સિફેલાઈટીસ અટકાવતી રસી મેળવી શકાશે રસીકરણ વડે ઓરી, લકવો, ધનુર, હેપેટાઇટિસ બી અને ડિપ્થેરિયા…
Q4FY25 Earning Calendar: ADANIENT, SIS, RAILTEL, ADANIPORTS, ETERNAL, HOMEFIRST, JPPOWER, NUVOCO, PAUSHAKLTD
AHMEDABAD, 1 MAY 01-05-2025: ADANIENT, ADANIPORTS, ETERNAL, HOMEFIRST, JPPOWER, NUVOCO, PAUSHAKLTD, RAILTEL, SIS, SPORTKING ADANIENT YoY Revenue expected at Rs 23741 crore versus Rs 29180 crore EBITDA expected to be seen at Rs 3656 crore versus Rs 3006 crore EBITDA margin expected to be seen at 15.40% versus 10.30% Net profit expected to be seen…
BROKERS CHOICE: BAJAJFINANCE, TRENT, BPCL, AMBUJACEM, PRESTIGEESTATE, PRAJIND, OBEROIREALTY, CGCONSUMER
AHMEDABAD, 30 APRIL: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. MS on Trent: Maintain Overweight on Company, target price at Rs 6359 (Positive) Jefferies on Trent: Maintain Buy on Company, target price at Rs 5900 (Positive)…
