રિલાયન્સ ભારતમાં ઇ-સ્પોર્ટ્સ બિઝનેસ માટે બ્લાસ્ટ સાથે ભાગીદારી કરશે

મુંબઈ, 2 એપ્રિલ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ”)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રાઇઝ વર્લ્ડવાઇડ લિમિટેડ અને બ્લાસ્ટ એપીએસની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બ્લાસ્ટ ઇ-સ્પોર્ટ્સ લિમિટેડે (“બ્લાસ્ટ”) ભારતમાં ઇ-સ્પોર્ટ્સ બિઝનેસના સંચાલન માટે એક સંયુક્તસાહસની રચના કરવાના કરાર કર્યા છે. ભારત સૌથી ઝડપથી વિકસતું ગેમિંગ માર્કેટ છે જેમાં ~600 મિલિયનથી વધુ (વૈશ્વિક સ્તરે કુલ ગેમર્સના 18%)નો વિશાળ ગેમર બેઝ છે….

Read More

Ammann ઈન્ડિયાએ ગુજરાતમાં અત્યાધુનિક ઉત્પાદન એકમ સાથે કામગીરી વિસ્તારી

મહેસાણા, ગુજરાત, 2 એપ્રિલ: રોડ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટમાં ગ્લોબલ લીડર Ammann એ ટ્રક પેવર્સના ઉત્પાદન માટે સમર્પિત તેના નવા અત્યાધુનિક ઉત્પાદન એકમના ઉદ્ઘાટનની જાહેરાત કરી છે. આ વ્યૂહાત્મક વિસ્તરણ પોતાની વિશ્વકક્ષાની કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ ઓફરિંગ્સને વધારવા માટે Ammann ઈન્ડિયાની પ્રતિબદ્ધતામાં એક નોંધપાત્ર સીમાચિહ્ન છે. ગયા વર્ષે એબીજી પેવર્સ હસ્તગત કર્યા પછી Ammann એ અત્યાધુનિક એકમમાં રોકાણ કર્યું…

Read More

ટાટા મોટર્સે ગ્રીન ફ્રેઇટ ક્રાંતિનો માર્ગ મોકળો કર્યો

અમદાવાદ, 2 એપ્રિલઃ ભારતનું ટ્રકિંગ ક્ષેત્ર, જે દેશના 60% થી વધુ માલસામાનનું પરિવહન કરે છે, તે ઝડપથી વિસ્તરણ માટે તૈયાર છે. નીતિ આયોગના રિપોર્ટ અનુસાર, 2050 સુધીમાં માલસામાનની માંગ ચાર ગણી થવાની ધારણા છે, જેમાં ટ્રકોની સંખ્યા 2022 માં 4 મિલિયનથી વધીને 17 મિલિયન થઈ ગઈ છે. જ્યારે આ વૃદ્ધિ આર્થિક પ્રગતિ માટે નિર્ણાયક છે,…

Read More

જૈન રિસોર્સ રિસાયકલિંગે IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 2 એપ્રિલઃ નોન-ફેરસ મેટલ રિસાયકલિંગ બિઝનેસ જૈન રિસોર્સ રિસાયકલિંગ લિમિટેડે આઈપીઓ માટે સેબી સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. રૂ. 2,000 કરોડ સુધીના આઈપીઓમાં રૂ. 500 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 1,500 કરોડ સુધીના મૂલ્યની વેચાણ માટેની ઓફર (ઓએફએસ)નો સમાવેશ થાય છે.  વેચાણ માટેની ઓફરમાં કમલેશ…

Read More

IRM એનર્જીએ GSPC સાથે 5-વર્ષનો RLNG સપ્લાય કરાર કર્યો

અમદાવાદ, 2 એપ્રિલ: IRM એનર્જી લિમિટેડ (“IRMEL” અથવા “IRM એનર્જી”) ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (“GSPCL”) સાથે બીજા લાંબા ગાળાના (5-વર્ષના) રિગેસિફાઇડ લિક્વિફાઇડ નેચરલ ગેસ (RLNG) સપ્લાય કરારના અમલીકરણની જાહેરાત કરી છે. આ કરાર હેઠળ, IRM એનર્જી 9500 kCal ગ્રોસ કેલરીફિક વેલ્યુ (GCV) પર 65,76,000 MMBtu ખરીદશે, જે આશરે 174.44 MMSCM ની સમકક્ષ છે, જે…

Read More

પ્રોઝીલ ગ્રીન એનર્જી લિમિટેડે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 2 એપ્રિલઃ નાણાંકીય વર્ષ 2024 માટે કામગીરીથી આવકની બાબતે ભારતમાં ચોથા ક્રમની સૌથી મોટી સોલર ઈપીસી કંપની (સ્ત્રોતઃ ક્રિસિલ રિપોર્ટ) પ્રોઝીલ ગ્રીન એનર્જી લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”) માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે.   પ્રોઝીલ ગ્રીન એનર્જી લિમિટેડના પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી…

Read More

પાર્ક મેડી વર્લ્ડે રૂ. 1260 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 1 એપ્રિલઃ ‘પાર્ક’ બ્રાન્ડ હેઠળ 13 એનએબીએચ એક્રિડેટેડ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ્સના નેટવર્કનું સંચાલન કરતાં પાર્ક મેડી વર્લ્ડ લિમિટેડ (“કંપની”)એ બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“સેબી”)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“ડીઆરએચપી”) ફાઇલ કર્યું છે. કંપની રૂ. 12600 મિલિયન (રૂ. 1260 કરોડ)ના પ્રારંભિક જાહેર ભરણા માટે ઇક્વિટી શેર્સ (પ્રતિ શેર રૂ. 2ની મૂળ…

Read More

આર્ડી એન્જિનિયરીંગે રૂ. 580 કરોડ એકત્ર કરવા ડીઆરએચપી ફાઇલ કર્યું

અમદાવાદ, 1 એપ્રિલઃ પ્રી-એન્જિનિયર્ડ બિલ્ડિંગ્સ (પીઇબી), મટિરિયલ હેન્ડલિંગ સિસ્ટમ્સ (એમએચએસ) અને એન્જિનિયરીંગ સર્વિસિસ એમ મુખ્યત્વે ત્રણ બિઝનેસ લાઇન ધરાવતી એકીકૃત ડિઝાઇન, એન્જિનિયરીંગ અને મેન્યુફેક્ચરિંગ કંપની આર્ડી એન્જિનિયરીંગ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા રૂ. 580 કરોડ ઊભા કરવા માટે મૂડીબજાર નિયામક સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. ડીઆરએચપી મૂજબ હૈદરાબાદમાં મુખ્યાલય…

Read More