ફ્લેશ ન્યૂઝ…સ્વિગીની Q3FY25 ચોખ્ખી ખોટ વધીને રૂ. ૭૯૯ કરોડ થઈ

મુંબઇ, 5 ફેબ્રુઆરીઃ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી લિમિટેડનો ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં ચોખ્ખો ખોટ વધીને રૂ. ૭૯૯ કરોડ થઇ હતી. એક વર્ષ પહેલાના સમયગાળામાં રૂ. ૫૭૪ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. સ્વિગીની કામગીરીમાંથી આવક Q3FY25 માં ૩૧% વધીને રૂ. ૩,૯૯૩ કરોડ થઈ હતી, જે Q3FY24 માં રૂ. ૩,૦૪૯ કરોડ હતી. (Disclaimer: The…

Read More

HDFC બેંક પરિવર્તન સ્ટાર્ટ-અપ ગ્રાન્ટ્સ 24-25માં રૂ.20 કરોડ પૂરાં પાડી 50થી વધુ સ્ટાર્ટઅપ્સને મદદરૂપ થશે

HDFC બેંક પરિવર્તન સ્ટાર્ટ-અપ ગ્રાન્ટ્સ એ ભારતના સૌથી મોટાં સોશિયલ ઇમ્પેક્ટ સ્ટાર્ટ-અપ ફન્ડિંગ પ્રોગ્રામ્સમાંથી એક છે. છેલ્લાં સાત વર્ષમાં આ પ્રોગ્રામે 120થી વધારે ઇન્ક્યુબેશન સેન્ટરો મારફતે ભારતમાં 400 સોશિયલ સ્ટાર્ટ-અપ્સનું સશક્તિકરણ કર્યું છે. મુંબઈ, 5 ફેબ્રુઆરી: HDFC બેંકએ તેના પ્રમુખ પરિવર્તન સ્ટાર્ટ-અપ ગ્રાન્ટ્સ પ્રોગ્રામની આઠમી આવૃત્તિ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. આ વર્ષે સામાજિક પ્રભાવના…

Read More

NSE: Q3 નફો ત્રિમાસિક ધોરણે 22% વધી રૂ.3834 કરોડ

અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃ એનએસઈએ નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 4,807 કરોડની કન્સોલિડેટેડ કુલ આવક નોંધાવી છે જે નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 5,023 કરોડ અને ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 3,974 કરોડ હતી. નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ટ્રાન્ઝેક્શન ચાર્જીસથી કન્સોલિડેટેડ આવક રૂ. 3445 કરોડ રહી હતી…

Read More

JSW MG મોટર ઇન્ડિયાએ MG વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં 3500 કર્મચારીઓને જોડ્યા

વડોદરા, 5 ફેબ્રુઆરીઃ જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયાએ એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 12મી આવૃત્તિમાં તેના 3,500 કર્મચારીઓની ભાગીદારી સાથે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે, જે 2 ફેબ્રુઆરી, 2025ના રોજ રવિવારના રોજ યોજાઇ હતી. 12મી આવૃત્તિએ ‘સસ્ટેનેબિલિટી’ની કોર થીમ સાથે વિકસિત ભારત અભિયાનના વિઝનને વધુ મજબૂત બનાવ્યું. આ કાર્યક્રમને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપીને…

Read More

ટોરેન્ટ પાવરઃ Q3FY24-25 ચોખ્ખો નફો 33% વધ્યો; 140% ડિવિડન્ડ

અમદાવાદ, 5 ફેબ્રુઆરી: ટોરેન્ટ પાવર લિમિટેડ (“કંપની”) એ આજે ​​31 ડિસેમ્બર, 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર માટે નાણાકીય પરિણામો જાહેર કર્યા. વાર્ષિક ધોરણે ત્રિમાસિક ગાળા માટે TCI માં રૂ. 121 કરોડનો વધારો થવાના મુખ્ય કારણો નીચે મુજબ છે: ગેસ આધારિત પાવર પ્લાન્ટ્સમાંથી યોગદાનમાં વધારો. બિન-વર્તમાન રોકાણોના વેચાણ પર નફો. ઓછા પવન સંસાધનોને કારણે નવીનીકરણીય…

Read More

બજાજ આલિયાન્ઝ લાઇફે નિફ્ટી500 મલ્ટીકેપ મોમેન્ટમ ક્વોલિટી50 ઇન્ડેક્સ ફંડ NFO લોન્ચ કર્યો

પૂણે, 5 ફેબ્રુઆરીઃ બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સે તેના નવા ઇન્ડેક્સ આધારિત ફંડ બજાજ આલિયાન્ઝ લાઇફ નિફ્ટી 500 મલ્ટીકેપ મોમેન્ટમ ક્વોલિટી 50 ઇન્ડેક્સ ફંડના લોન્ચની જાહેરાત કરી હતી જે તેની યુલિપ પ્રોડક્ટ્સની સાથે ઉપલબ્ધ રહેશે. લાઇફ કવર ઉપરાંત આ નવું ફંડ યુલિપ ગ્રાહકોને પોતાના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા અને ઇન્ડેક્સ આધારિત રોકાણ અભિગમના લાભો મેળવવા માટે મોમેન્ટમ…

Read More

GHCLનો Q3FY25 PAT 69%વધી રૂ. 168 કરોડ થયો

અમદાવાદ, 5 ફેબ્રુઆરી: જીએચસીએલ લિમિટેડે નાણાકીય વર્ષ 2024-2025ના ત્રીજા ત્રિમાસિકગાળા માટેના તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીના નાણાકીય કાર્યદેખાવ અંગે વાત કરતાં જીએચસીએલના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ જલાનએ જણાવ્યું હતું કે, ‘અમે અમારા સંચાલનના મુખ્ય ક્ષેત્રો પર સતત ધ્યાન આપીને 31 ડિસેમ્બર, 2024ના રોજ પૂરાં થયેલા ત્રિમાસિકગાળામાં મજબૂત નાણાકીય કાર્યદેખાવ કર્યો છે. ઉદ્યોગજગતની નબળી…

Read More

વીવર્ક ઈન્ડિયા મેનેજમેન્ટે ડીઆરએચપી ફાઇલ કર્યું

અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃ ફ્લેક્સિબલ વર્કસ્પેસ ઓપરેટર્સ વીવર્ક ઈન્ડિયા મેનેજમેન્ટ લિમિટેડે (“WeWork India”) સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”) માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે. કંપની મોટા એકમો, નાના અને મધ્યમ કદના વ્યવસાયો, સ્ટાર્ટઅપ્સ અને વ્યક્તિઓ સહિત વિવિધ પ્રકારના ગ્રાહકોને ફ્લેક્સિબલ, ઉચ્ચ ગુણવત્તાવાળા વર્કસ્પેસીસ પૂરા પાડે છે. તેના સભ્યોમાં ફોર્ચ્યુન 500…

Read More