Garuda Constructionનો IPO 08 ઑક્ટોબરે , પ્રાઈસ બેન્ડ રૂ.92-95
IPO ખૂલશે 8 ઑક્ટોબર IPO બંધ થશે 10 ઑક્ટોબર ફેસ વેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ રૂ. 92-95 બિડ લોટ 157 શેર્સ આઇપીઓ સાઇઝ 27,800,000શેર્સ આઇપીઓ સાઇઝ રૂ. 264.10કરોડ લિસ્ટિંગ BSE, NSE BUSINESSGUJARAT RATING 6.5/10 અમદાવાદ, ઑક્ટોબર 4, 2024: ગરુડા કન્સ્ટ્રક્શન એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ એ એક વિકસતી સિવિલ કન્સ્ટ્રક્શન કંપની છે. તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 5/-…
