NCLTએ ICICI સિક્યુરિટીઝના ડિલિસ્ટિંગને મંજૂરી આપી

મુંબઇ, 21 ઓગસ્ટઃ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT), મુંબઇએ ICICI સિક્યુરિટીઝને શેરબજારોમાંથી ડિલિસ્ટ કરવાની મંજૂરી આપી છે. જસ્ટિસ વિરેન્દ્ર સિંઘ જી. બિષ્ટ અને ટેક્નિકલ સદસ્ય પ્રભાત કુમારની ડિવિઝન બેન્ચે ORAL ORDERમાં સ્કીમને મંજૂરી આપતાં ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડ અને લઘુમતી શેરધારક મનુ ઋષિ ગુપ્તાના વાંધાઓને ફગાવ્યાં હતાં. આદેશની વિગતો ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવે તેવી સંભાવના…

Read More

FY23, FY24 માં થાપણ વૃદ્ધિ પાછળ ક્રેડિટ વૃદ્ધિ: SBI

અમદાવાદ, 21 ઓગસ્ટઃ SBIના અર્થશાસ્ત્રીઓએ સ્વીકાર્યું કે FY23 અને FY24માં થાપણોની વૃદ્ધિ અનુક્રમે રૂ. 24.3 લાખ કરોડ અને રૂ. 27.5 લાખ કરોડની ક્રેડિટ પાછળ રહી છે. SBIના અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, પાછળની થાપણ વૃદ્ધિ અંગેની ચિંતા એ આંકડાકીય દંતકથા છે, કારણ કે FY22થી થાપણોનું એકંદર પ્રમાણ ક્રેડિટ કરતાં વધી ગયું છે. સિસ્ટમમાં લગભગ અડધી મુદતી…

Read More

સેન્સેક્સ 102 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 24750 ઉપર બંધ

અમદાવાદ, 21 ઓગસ્ટઃ સેન્સેક્સ 102.44 પોઈન્ટ અથવા 0.13 ટકાના વધારા સાથે 80,905.30 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 71.35 પોઈન્ટ અથવા 0.29 ટકાના વધારા સાથે 24,770.20 ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટીમાં ટોચના સુધરેલાં શેર્સમાં ડિવિસ લેબ્સ, ટાઇટન કંપની, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ, એચડીએફસી લાઇફ અને સિપ્લા હતા, જ્યારે ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા સ્ટીલ, પાવર…

Read More

ટોટો ઈન્ડિયા દ્વારા ગુજરાતમાં ઉત્પાદનનાં 10 વર્ષની ઉજવણીઃ વ્યૂહાત્મક વિસ્તરણ

40 નવી ચેનલ પાર્ટનરોનો ઉમેરી કરીને 2024માં વિતરણ નેટવર્ક વિસ્તારવાની યોજના ગુજરાત, 21 ઓગસ્ટઃ એક દાયકાની ઉજવણીના ભાગરૂપ ટોટો ઈન્ડિયા દ્વારા ગુજરાતના  હાલોલમાં તેના અત્યાધુનિક ઉત્પાદન એકમની 10મી એનિવર્સરી મનાવવામાં આવી હતી. ઓગસ્ટ 2014થી ટોટો ઈન્ડિયાનું હાલોલ એકમ જાપાની ગુણવત્તાનાં ધોરણોનું પાલન કરતાં ઉત્પાદોનું ઉત્પાદન કરે છે અને 400 ટકાથી વધુ આઉટપુટ સાથે કંપનીની વૃદ્ધિમાં…

Read More

ઈન્ડેલ મની: Q1FY25 નફો રૂ. 16.76 કરોડ

મુંબઈ, 21 ઓગસ્ટ: ઈન્ડેલ કોર્પોરેશનની મુખ્ય નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની (NBFC) ઈન્ડેલ મનીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કામગીરીમાંથી તેની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિની જાહેરાત કરી છે. Q1FY25માં કામગીરીમાંથી કંપનીની કુલ આવક રૂ. 78.52 કરોડ છે, જે અગાઉના વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 65.52 કરોડની સરખામણીએ 19.84%નો વધારો દર્શાવે છે. નફામાં વૃદ્ધિ રૂ. 16.76 કરોડ નોંધાઈ…

Read More

Stocks in News: granualsindia, petronetlng, ubl, cesc, tatamotors, tatapower

Ahmedabad, 21 August Securities in F&O Ban For Trade AARTIIND ABFRL BALRAMCHIN BANDHANBNK BSOFT GNFC GRANULES HINDCOPPER INDIACEM LICHSGFIN MANAPPURAM NATIONALUM PEL RBLBANK SAIL SUNTV Granules India: Company secures USFDA approval for generic Glycopyrrolate oral solution (Positive) Petronet LNG: Company signs MoU with Sri Lanka’s LTL Holdings for supply of LNG to LTL’s dual fuelled…

Read More

એમસીએક્સ: સોનાના વાયદામાં રૂ.558 અને ચાંદીના વાયદામાં રૂ.1136નો ઉછાળો

સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8957.66 કરોડનાં કામકાજ અમદાવાદ, 20 ઓગસ્ટ: સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8957.66 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.71530ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.72150 અને નીચામાં રૂ.71403ના સ્તરને સ્પર્શી, રૂ.71584ના આગલા બંધ સામે રૂ.558ના ઉછાળા સાથે રૂ.72142ના ભાવ થયા હતા. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ વાયદો 8 ગ્રામદીઠ રૂ.499 ઊછળી રૂ.57917ના સ્તરે…

Read More

Q1માં શહેરી બેરોજગારીદર ઘટી 6.6%: PLFS ડેટા

મુંબઇ, 20 ઓગસ્ટઃ  2024-25 (FY25)ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં શહેરી વિસ્તારોમાં રોજગારમાં અગાઉની સરખામણીમાં સુધારો થયો છે. એપ્રિલ-જૂન (Q1)માં બેરોજગારીનો દર જાન્યુઆરી-માર્ચ FY24માં 6.7 ટકાના ચાર-ક્વાર્ટરના ઉચ્ચ સ્તરેથી ઘટીને 6.6 ટકા થયો હતો, કારણ કે પુરુષ બેરોજગારી દરમાં ઘટાડાને કારણે ત્રિમાસિક પીરિયડિક લેબર ફોર્સ સર્વે (PLFS) ) ડેટા નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા બહાર પાડવામાં આવ્યો…

Read More