બ્રેન્ટ ક્રૂડના ભાવો વધવાની વકી, સાપ્તાહિક 3 ટકા ઉછાળો નોંધાવાની અપેક્ષાઃ રિપોર્ટ

અમદાવાદ, 16 માર્ચઃ બ્રેન્ટ ક્રૂડની વધતી માગને કારણે ભાવ સપ્તાહ દરમિયાન 3 ટકા વધવાની અપેક્ષા છે. આ સપ્તાહે નવેમ્બર બાદ પ્રથમ વખત ક્રૂડ ઓઈલ $85 પ્રતિ બેરલની ટોચે પહોંચ્યું હતું. જો કે, બાદમાં શુક્રવારે ભાવમાં ઘટાડો થયો હતો. યુએસ રિફાઇનર્સ દ્વારા આયોજિત ઓવરઓલ પૂર્ણ કરતાં વધતી માંગને કારણે ભાવમાં વૃદ્ધિની અપેક્ષા છે. બપોરે 12:16 વાગ્યે…

Read More

MCX Report: સપ્તાહ દરમિયાન કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.1,200નો ઘટાડોઃ કપાસમાં સુધારોઃ મેન્થા તેલ નરમ

મુંબઈ, 16 માર્ચઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં કપાસ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 20 કિલોદીઠ રૂ.1,655.50ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.63.50 વધી રૂ.1655.50ના ભાવે જ બંધ થયો હતો. કોટન ખાંડી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.63,100ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,100 અને નીચામાં રૂ.61,320 ના મથાળે અથડાઈ,…

Read More

STOCKS IN NEWS: WIPRO, INDIGO, BEL, KIMS, JSWENERGY, YESBANK, PAYTM

અમદાવાદ, 15 માર્ચ વિપ્રો: કંપનીએ ગ્રાહક બેંકિંગ સેવાઓને આધુનિક બનાવવા માટે Desjardins સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા. (POSITIVE) KPI ગ્રીન એનર્જી: કંપનીને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ તરફથી 50MW પવન-સૌર હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ માટે ઓર્ડર મળ્યો (POSITIVE) ઈન્ડિગો: કંપનીએ ક્વાન્ટાસ એરવેઝ સાથેના કરારમાં સમગ્ર ઓસ્ટ્રેલિયામાં 11 નવા કોડશેર રૂટ રજૂ કર્યા છે (POSITIVE) શક્તિ પમ્પ્સ: કંપનીને…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 21912- 21802 સપોર્ટ અને 22173- 22267 રેઝિસ્ટન્સ લેવલ્સ, સ્ટોક્સ ટૂ વોચઃ જિયો ફાઇનાન્સ, સ્ટાર હેલ્થ

અમદાવાદ, 15 માર્ચઃ સેન્સેક્સ અને નિફ્ટી ગેપ-ડાઉન ખોલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટીમાં 132 પોઈન્ટના નુકસાન સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે નબળી શરૂઆત સૂચવે છે. ગુરુવારે તમામ સેક્ટર્સમાં ખરીદી વચ્ચે નિફ્ટી 22,150ની આસપાસ બંધ રહ્યો હતો. તે જ રીતે સેન્સેક્સ 335.39 પોઈન્ટ અથવા 0.46 ટકા વધીને 73,097.28 પર અને નિફ્ટી 149 પોઈન્ટ અથવા 0.68…

Read More

સ્મોલ-મિડકેપ શેર્સમાં હોળી પૂર્વે જ મંદીની હોળી, સામાન્ય રોકાણકારો સલવાયા

અમદાવાદ, 13 માર્ચઃ હોળી પૂર્વેના નવા સપ્તાહમાં સ્મોલકેપ, મિડકેપ, પીએસયુ સ્ટોક્સમાં મંદીની હોળી સળગી ઊઠી હોવાથી સામાન્ય રોકાણકારોમાં નાસભાગ મચી રહી છે. ટીપ્સ અને તેજીના આશાવાદમાં ઊંચા મથાળે આવા શેર્સ ખરીદનારા રોકાણકારોની હાલત સાપે છછૂંદર ગળ્યા જેવી થઇ રહી હોવાનું બજારમાં ચર્ચાઇ રહી છે. આગને ઓલવવા માટે સેબીએ એક્શન લેવાનું શરૂ કર્યું છે. પરંતુ આગામી…

Read More

Fund Houses Recommendations: ITC, DMART, ULTRATECH, CAMS, TECHM, LICHOUSING

અમદાવાદ, 13 માર્ચઃ આઇટીસીનો જંગી હિસ્સો વેચાઇ રહ્યો હોવાના અહેવાલો છતાં વિવિધ બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા આઇટીસીના શેર્સમાં ખરીદી માટે કોલ આપ્યો છે. જેમાં ટાર્ગેટ પ્રાઇસ રૂ. 480-490નો મૂકવામાં આવ્યો છે. રોકાણકારો માટે વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ માટે પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ માટે કોલ અપાયો છે તે અભ્યાસ માટે અત્રે…

Read More

માર્કેટ લેન્સઃ GIFT નિફ્ટી 27.50+ સાથે સુધારાની શક્યતા, રેઝિસ્ટન્સ 22354-22470-22545, સપોર્ટ 22273-22227-22152

અમદાવાદ, 13 માર્ચઃ બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી 13 માર્ચે ઊંચા ખુલવાની શક્યતા છે કારણ કે GIFT નિફ્ટીમાં વલણો 27.50 પોઈન્ટના વધારા સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે સુધારાની વ્યાપક શરૂઆત સૂચવે છે. 12 માર્ચે બેન્ચમાર્ક સૂચકાંકો મિક્સ ટોન સાથે બંધ રહ્યા હતા. BSE સેન્સેક્સ 165.32 પોઈન્ટ અથવા 0.22 ટકા વધીને 73,667.96 પર હતો, જ્યારે નિફ્ટી ત્રણ પોઈન્ટ…

Read More