માર્કેટ લેન્સઃ નિફ્ટી NIFTY સપોર્ટ 19459- 19390, રેઝિસ્ટન્સ 19572- 19615, ઇન્ટ્રા-ડે વોચ બજાજ ફીનસર્વ, એસબીઆઇ
અમદાવાદ, 5 સપ્ટેમ્બરઃ નિફ્ટી વોલેટાઇલ બનવા સાથે સેકન્ડ હાફ પછી સુધારાની ચાલ સાથે મોટાભાગની એવરેજીસ ક્રોસ કરી છે. હવે 19600 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ થાય તો સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળી શકે. પરંતુ ધ્યાન એ રહે કે 19300ની નીચે ના ઉતરી જાય. આરએસઆઇ 50ના લેવલથી ઉપર છે. જે જોતાં એવી ધારણા રાખી શકાય કે, માર્કેટ…
