MCX WEEKLY VIEWS: ચાંદીમાં રૂ.3912નો કડાકો

મુંબઈ, 9 સપ્ટેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1 થી 7 સપ્ટેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 55,21,977 સોદાઓમાં કુલ રૂ.5,02,324.66 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.81,890.82 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.4,20,323.35 કરોડનો હતો. સોનાનો વાયદો રૂ.376 ડાઊન સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં…

Read More

MCXમાં કૃષિ કોમોડિટીના વાયદાઓ નરમ રહ્યા, સોના-ચાંદી, ક્રૂડમાં નજીવો વધારો

મુંબઈ, 8 સપ્ટેમ્બરઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કૃષિ કોમોડિટીના વાયદાઓમાં નરમ માહોલ જોવા મળ્યો હતો. જ્યારે કિંમતી ધાતુ, ક્રૂડમાં મર્યાદિત રેન્જમાં વધારો જોવા મળ્યો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 50,322 સોદાઓમાં રૂ.3,120.25 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,146ના ભાવે ખૂલી, દિવસ…

Read More

કોમોડિટી ટેકનિકલ વ્યૂઝઃ સોનાને $1910-1898 પર સપોર્ટ અને રેઝિસ્ટન્સ $1934-1948

અમદાવાદ, 8 સપ્ટેમ્બર: સોનાના ભાવ તેના અગાઉના બંધ કરતાં લગભગ યથાવત રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગુરુવારે નબળા હતા કારણ કે યુએસ મજૂર બજારને મજબૂત બનાવતા સેન્ટિમેન્ટ પર ભાર મૂક્યો હતો. વૈશ્વિક ચલણ બજારોમાં, યુએસ ડૉલરમાં વૃદ્ધિએ યેનને 10 મહિનાની નીચી સપાટીએ ધકેલી દીધો અને યુરો અને સ્ટર્લિંગને ત્રણ મહિનામાં તેમના સૌથી નબળા સ્તરે લઈ…

Read More

ઊંચુ FII હોલ્ડિંગ છતાં નીચા બજારભાવે મળતાં પેની સ્ટોક્સની લાંબાગાળાની ખરીદી ઉપર આપો ધ્યાન

વિનસમ ટેક્સટાઇલ ડીયુ ડિજિટલ ઓરિએન્ટ સેરાટેક ધનલક્ષ્મી બેન્ક વિકાસ ઇકોટેક 65 54 32 25 3 મુંબઇ, 7 સપ્ટેમ્બરઃ સામાન્ય રોકાણકારો સામાન્ય રીતે એવાં સ્ટોક્સની શોધમાં હોય છે કે જે ફાઇનાન્સ, ફેન્સી અને ફંડ્સની દ્રષ્ટિએ મજબૂતાઇ ધરાવતાં હોય આવા સ્ટોક્સ મલ્ટી-બેગર બની  શકે છે. જો કે, તેમના નાના કદને કારણે, પેની સ્ટોક્સમાં રોકાણ કરવું સ્વાભાવિક રીતે…

Read More

ચાંદી આગામી 12 માસમાં રૂ. 85 હજારની સપાટી ક્રોસ કરશેઃ મોતીલાલ ઓસ્વાલ ફાઇ. સર્વિસિસ

અમદાવાદ, 7 સપ્ટેમ્બરઃ ઈ-મોબિલિટીને પ્રોત્સાહનો મળતાં ઉદ્યોગમાં ચાંદીની માગ સતત વધી રહી છે. બીજી બાજુ રિટેલ ખરીદી પણ પોઝિટીવ જણાતાં આગામી 12 માસમાં ચાંદી કિલોદીઠ રૂ. 85 હજારની સપાટી ક્રોસ કરે તેવી શક્યતા મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, 2023ના પ્રથમ ચાર મહિનામાં નોંધપાત્ર સુધારો થયા બાદ ચાંદીમાં ઊંચા ભાવે…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ ટીસીએસ, વીબીએલ, લ્યૂપિન, રિલાયન્સ, જિયો ફાઇનાન્સ

મુંબઇ, 7 સપ્ટેમ્બર TCS: કંપનીએ તેની ‘રીઇમેજિન’ વ્યૂહરચના ચલાવવા માટે JLR ડિજિટલ યુનિટ સાથે 800-મિલિયન પાઉન્ડના કરારની જાહેરાત કરી છે (પોઝિટિવ) VBL: પેપ્સિકોએ આસામમાં નવા પ્લાન્ટ સાથે રૂ. 770-કરોડના રોકાણની જાહેરાત કરી છે (પોઝિટિવ) લ્યુપિન: કંપનીએ ટિયોટ્રોપિયમ બ્રોમાઇડ ઇન્હેલેશન પાઉડર ની ઉપલબ્ધતાને વિસ્તારવા માટે માર્ક ક્યુબન કોસ્ટ પ્લસ ડ્રગ કંપની (કોસ્ટ પ્લસ ડ્રગ્સ) સાથે સહયોગ…

Read More

MCX: ક્રૂડ તેલના વાયદામાં રૂ.42ની નરમાઈ

મુંબઈ, 6 સપ્ટેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,91,257 સોદાઓમાં કુલ રૂ.24,004.97 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,434.81 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.18561.67 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 60,628 સોદાઓમાં રૂ.3,352.3 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં…

Read More

માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે વોચઃ મેટ્રોપોલિસ, સીડીએસએલ, અમારાજા બેટરી, યુટીઆઇએએમસી, એશિયન પેઇન્ટ્સ

અમદાવાદ, 6 સપ્ટેમ્બરઃ સેન્સેક્સે 152 પોઇન્ટના સુધારા સાથે 65780 પોઇન્ટ અને નિફ્ટીએ 46 પોઇન્ટના સુધારા સાથે 19574 પોઇન્ટની સપાટી મંગળવારે નોંધાવી હતી. ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન નિફ્ટીએ 19500ની સપાટી જાળવી રાખવા સાથે સતત ત્રિજા દિવસે પણ પોઝિટિવ નોટ નોંધાવી છે. હવે 19600 પોઇન્ટનું અતિ મહત્વનું રેઝિસ્ટન્સ લેવલ ક્રોસ થવાની વાર છે. તેની ઉપર બંધ આપે અને…

Read More