Stocks in News: ASHOKA BUILDCON, KECINTER., ONGC, TATA COMM., HUL

અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ વિવિધ કંપનીઓ વિષયક જારી સંક્ષિપ્ત સમાચારો તેમજ વિવિધ કંપનીઓ દ્વારા જારી કરાયેલા ક્યૂ-3 પરીણામો સંક્ષિપ્ત નોટ અને અગ્રણી નિષ્ણાતોના અભિપ્રાયો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. વેલસ્પન એન્ટી: નવા 2,000 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના વિકાસ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કંપનીને L1 બિડર તરીકે જાહેર કરવામાં આવી છે. (પોઝિટિવ) IRB ઇન્ફ્રા:…

Read More

આજે જાહેર થનારા મહત્વના કંપની પરીણામઃ TORRENTPWR, APOLLOHOSP, BIOCON, GRASIM, IRCON, LICIM NICI, NCC, RVNL, UBL

અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ ડિસેમ્બર ક્વાર્ટર માટેના કંપની પરીણામોની મોસમ પૂરબહારમાં ખીલી છે. સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને મોટાભાગની કંપનીઓ પરીણામો જાહેર કરી રહી છે. તે પૈકી પસંદગીના આજે જાહેર થનારા પરીણામો માટે નિષ્ણાતો, બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ તરફથી વ્યક્ત કરાયેલા અંદાજો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Q3FY24 EARNING CALENDAR 08.02.2024: 3MINDIA, AARTIIND, APOLLOHOSP, ASTERDM,…

Read More

MCX: કોટન-ખાંડી વાયદામાં ઘટાડાની ચાલ

મુંબઈ, 7 ફેબ્રુઆરીઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે રૂ.26,336.67 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.4,086.34 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 22247.75 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,515ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન…

Read More

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ઓસ્ટ્રેલિયામાં સ્ટોર શરૂ કર્યો

સિડની, 7 જાન્યુઆરી: વૈશ્વિક સ્તરે છઠ્ઠી ટોચની જ્વેલરી રિટેલર માલાબાર ગોલ્ડે ઓસ્ટ્રેલિયામાં નવો શોરૂમ શરૂ કરી પ્રથમ ઈન્ડિયન ઈન્ટરનેશનલ જ્વેલરી બ્રાન્ડ તરીકે ઈતિહાસ સર્જ્યો છે. ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે વૈશ્વિક સ્તરે 13માં દેશમાં વિસ્તરણ કરતાં શોરૂમ શરૂ કર્યો છે. હાલ, બ્રાન્ડ ભારત, યુએઈ, કુવૈત, ઓમાન, કેએસએ, બેહરિન, સિંગાપોર, મલેશિયા, યુએસએ, યુકે, કેનેડા…

Read More

Fund Houses Recommendations: bhartiairtel, delhivery, ashok ley., nayaka, Indian hotel, paytm, yesbank

અમદાવાદ, 7 ફેબ્રુઆરીઃ માર્કેટ હાઇ ગેપથી ખૂલવાની શક્યતા સાથે વિવિધ બ્રોકરેજ હાઉસ, અગ્રણી ફંડ મેનેજર્સ અને માર્કેટ નિષ્ણાતો દ્વારા પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ માટેની ભલામણ કરાઇ છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on Bharti Airtel: Maintain Buy on Company, raise target price at Rs 1300 (Positive) CLSA on TTK Prestige:…

Read More

STOCKS IN NEWS: આઝાદ એન્જિનિયરીંગનો ચોખ્ખો નફો વધી રૂ. 16.8 કરોડ

અમદાવાદ, 7 ફેબ્રુઆરીઃ તાજેતરમાં જ લિસ્ટેડ થયેલી આઝાદ એન્જિનિયરિંગ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટર માટે ચોખ્ખો નફો રૂ. 3.8 કરોડ સામે રૂ. 16.8 કરોડ નોંધાવ્યો છે. આ ઉપરાંત અન્ય કંપનીઓએ પણ પરીણામો જાહેર કર્યા છે. તે ઉપરાંત માર્કેટમાં એવી હવા ચાલી રહી છે છે કે, RIL પેટીએમનો બિઝનેસ હસ્ગત કરવા HDFC BANK યસ બેન્કમાં પણ હિસ્સો મેળવે…

Read More

આજે જાહેર થનારા કંપની પરીણામોઃ AIA ENG, APOLLOTYRE, CUMMINS, LUPIN, NESTLE, POWERGRID, TATACONSUM, TRENT

અમદાવાદ, 7 ફેબ્રુઆરીઃ આજે જાહેર થનારા કંપની પરીણામોમાં AIA ENG, APOLLOTYRE, CUMMINS, LUPIN, NESTLE, POWERGRID, TATACONSUM, TRENT વગેરેનો સમાવેશ થાય છે. અગ્રણી બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ તેમજ માર્કેટ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયેલા અંદાજો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરાયા છે. Q3FY24 EARNING CALENDAR 07.02.2024: AARTIPHARM, AIAENG, APOLLOTYRE, ASHOKA, AVL, CANTABIL, CUMMINSIND, DREAMFOLKS, EMIL, EXXARO, FDC,…

Read More

Fund Houses Recommendations: LIC HOUSING, BHARTI AIRTEL, CONCOR, VBL, COFORGE

અમદાવાદ, 6 ફેબ્રુઆરીઃ વિવિધ બ્રોકરેજ હાઉસ, અગ્રણી ફંડ હાઉસ તથા માર્કેટ નિષ્ણાતો દ્વારા ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન ખરીદી/ વેચાણ/ હોલ્ડ માટે કરાયેલી ભલામણો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Citi on LIC Housing: Maintain Buy on Company, raise target price at Rs 725 (Positive) Citi on Bharti Airtel: Maintain Buy on Company, raise target price…

Read More