MCX WEEKLY REVIEW: સોના-ચાંદી, ક્રૂડ તેલ, નેચરલ ગેસ, કોટન-ખાંડી, મેન્થા તેલના વાયદામાં સાર્વત્રિક તેજી

મુંબઈ, 2 સપ્ટેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સાર્વત્રિક તેજીનો માહોલ જોવા મળ્યો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,16,805 સોદાઓમાં રૂ.51,785.02 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.58,743ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,563 અને નીચામાં રૂ.58,492ના…

Read More

MCX: ક્રૂડ વાયદા રૂ.125 ઉછળ્યા, નેચરલગેસ નરમ

મુંબઈ, 1 સપ્ટેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,87,506 સોદાઓમાં કુલ રૂ.26,534.02 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,149.04 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.20376.4 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 39,839 સોદાઓમાં રૂ.3,334.7 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ આજથી જિયો ફાઇનાન્સના શેર્સ S&P BSE ઇન્ડાઇસિસમાંથી દૂર કરાયા,

અમદાવાદ, 1 સપ્ટેમ્બર જીનસ પાવર: કંપનીને એડવાન્સ મીટરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ પ્રોવાઈડર્સની નિમણૂક માટે રૂ. 2,247.37 કરોડનો એવોર્ડ પત્ર મળ્યો છે. (પોઝિટિવ) ઇન્ડિયન પેસ્ટિસાઇડ: કંપની જંતુનાશકોનું ઉત્પાદન એકમ સ્થાપવા માટે તેના હાલના સંડીલા પ્લાન્ટની બાજુમાં 11,461 ચોરસ મીટર જમીન ખરીદવા જઈ રહી છે. (પોઝિટિવ) ABFRL: કંપનીએ TCNS ક્લોથિંગમાં 29% હિસ્સાનું સંપાદન પૂર્ણ કર્યું છે. (પોઝિટિવ) જેટ…

Read More

MCX: કોટન-ખાંડી વાયદામાં 768 ખાંડી વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 4,944 ખાંડી

મુંબઈ, 31 ઓગસ્ટઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,45,394 સોદાઓમાં કુલ રૂ.20,237.52 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,131.1 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.15095.17 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 42,606 સોદાઓમાં રૂ.2,962.54 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં…

Read More

કોમોડિટી- કરન્સી ટેકનિકલ વ્યૂઃ સોનાને સપોર્ટ રૂ. 59,200-58,950 અને રેઝિસ્ટન્સ રૂ. 59,650 – 59,810

અમદાવાદ, 31 ઓગસ્ટઃ નિરાશાજનક યુએસ આર્થિક ડેટાને કારણે સોનું ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું, તેની સાથે ચાંદી પ્રારંભિક ટ્રેડિંગમાં ચાર સપ્તાહની ટોચને સ્પર્શી હતી. યુએસ 10-વર્ષના બોન્ડની ઉપજ 3.15% ની નીચે સરકી જવા સાથે ડૉલરનું નબળું પડવું, કિંમતી ધાતુઓની આકર્ષણને વધારતા ઉત્પ્રેરક તરીકે કામ કર્યું. અસ્થિર સત્રની અપેક્ષાએ, સોનાને $1934-1922 ની આસપાસ સપોર્ટ અને…

Read More

માર્કેટ ગુડ મોર્નિંગઃ વોચઃ ગોદરેજ પ્રોપર્ટીઝ, ટાટા સ્ટીલ, ડીએલએફ, કોલ ઇન્ડિયા

અમદાવાદ, 31 ઓગસ્ટઃ બુધવારે માર્કેટ ભારે અફરાતફરીના અંતે 11 પોઇન્ટના નોમિનલ સુધારા સાથે 65087 પોઇન્ટ અને નિફ્ટી 4 પોઇન્ટના સુધારા સાથે 19347 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યા હતા. બુધવારે નિફ્ટીએ 19400ની નીચે ટ્રેડ થયા બાદ છેલ્લે 19444 પોઇન્ટની ઊંચી સપાટી નોંધાવી હતી. જોકે, 19250 પોઇન્ટની નીચે બંધ આપ્યું છે. જે દર્શાવે છે કે, માર્કેટમાં કરેક્શન વધવાના…

Read More

MCX:  સોના-ચાંદીના વાયદાના ભાવમાં વધઘટ સંકડાઈ, ક્રૂડ તેલમાં રૂ.64નો સુધારો

મુંબઈ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,45,937 સોદાઓમાં કુલ રૂ.19,995.02 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,161.11 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.13825.07 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 43,432 સોદાઓમાં રૂ.3,927.63 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં…

Read More

કોમોડિટી- કરન્સી ચાર્ટની નજરેઃ યુનાઇટેડ સ્ટેટ્સમાં વ્યાજ વધારાની આશંકા, સોનાને $1910-1898 સપોર્ટ અને રેઝિસ્ટન્સ $19034-1948

અમદાવાદ, 29 ઓગસ્ટઃ સોમવારે સોનું અને ચાંદીના ભાવમાં વાયદાના વેપારીઓ દ્વારા શોર્ટ કવરિંગ અને કેટલાક માનવામાં આવતા બાર્ગેન હન્ટિંગ વચ્ચે સારો ઉછાળો નોંધાયો હતો. વધુમાં, ડૉલર ઇન્ડેક્સ તેની ઊંચી સપાટી પરથી નીચે ગયો હતો અને યુએસ 10-વર્ષના બોન્ડની ઉપજમાં પણ ઘટાડો થયો હતો, જેણે પણ સોના અને ચાંદીના ભાવને ટેકો આપ્યો હતો. યુએસ જીડીપી અને…

Read More