MCXની સ્પષ્ટતા કોમોડિટી વાયદામાં ઓપન ઈન્ટરેસ્ટ જૂના ધારાધોરણ પ્રમાણે ચાલુ રહેશે
ઓગસ્ટ, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 2022માં વેપાર કરી શકાશે રનિંગ વાયદા ચાલુ જ રહેશે, નવા વાયદા 30 દિવસમાં નવા સ્વરૂપે શરૂ કરાશે અમદાવાદઃ રૂ વાયદા બજારના અગ્રણી એક્સચેન્જ એમસીએક્સ દ્વારા કોટનના વાયદાના વેપારની શરૂઆત વર્ષ 2011માં કરવામાં આવી હતી. આ વાયદાની શરૂઆત પહેલાં અને પછી ઘણાં બધા અથાગ પ્રયત્નો કરીને આજે જ્યારે 11 વર્ષ પૂર્ણ…
