સોના-ચાંદીમાં નવા સપ્તાહનો પ્રારંભ વાયદામાં તેજી સાથે
કોટન, મેન્થા તેલમાં નરમાઈનો માહોલ, ક્રૂડ તેલમાં વૃદ્ધિ, નેચરલ ગેસ ઢીલુ વાયદાઓમાં રૂ.8538 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.5429 કરોડનું ટર્નઓવર એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,897ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,147 અને નીચામાં રૂ.50,897ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.223 વધી રૂ.51,052ના ભાવે પહોંચ્યો હતો. આ…
