ટ્રોથ ઇન્સ્યોરન્સનું માર્ચ 2026 સુધીમાં 50,000 બિઝનેસ પાર્ટનર્સનું લક્ષ્ય
અમદાવાદ, 2 ઓગસ્ટઃ ભારતની અગ્રણી ઇન્સ્યોરન્સ બ્રોકિંગ હાઉસ પૈકી એક, ટ્રોથ ઇન્સ્યોરન્સ બ્રોકિંગ એન્ડ કન્સલ્ટન્ટ્સ એ માર્ચ 2026 સુધીમાં તેમના બિઝનેસ પાર્ટનર નેટવર્કને 50,000 સુધી વિસ્તરણ કરવાનું લક્ષ્યાંક ધાર્યું છે. વર્ષ 2001માં સ્થપાયેલ ટ્રોથ ઇન્સ્યોરન્સની હાલમાં ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, ગાંધીધામ, મહેસાણા, ઊંઝા, પાલનપુર અને ભાવનગરમાં સાત શાખા ચાલે છે. જેમણે વિવિધ રાજ્યોમાં 2000થી વધુ વ્યવસાયિક…
