Skip to content
July 28, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

IPO
ઈકોનોમી
જુનિપર ગ્રીન એનર્જીનો રૂ. 1,800 કરોડનો IPO 30 જુલાઈએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 214- 225 01
July 28, 2026July 28, 2026
02
Business
Elections Politics Sentiment
બેંક ઓફ બરોડાના 700GB ડેટા ડાર્ક વેબ પર લીક:ખાતેદારોના લોન પેપર્સ-પર્સનલ ડોક્યુમેન્ટ લીક થતા ખળભળાટ
03
Business
Elections Politics Sentiment
માર્કેટ લેન્સઃ NIFTYએ સુધારાની આગેકૂચ માટે 24000નું લેવલ જાળવવું જરૂરી
04
FLASH NEWS
ઈકોનોમી
માર્કેટ લેન્સ: NIFTYની 24000 તરફની આગેકૂચનો આશાવાદ, વેલ્યૂ બાઇંગ કન્ટિન્યૂ કરો
05
IPO
ઈકોનોમી
ટેમાસેક-સમર્થિત મણિપાલ હેલ્થ એન્ટરપ્રાઇઝનો IPO 29 જુલાઇએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 560- 590
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • કોર્પોરેટ ન્યૂઝ
  • GMDCનો નફો ત્રણ ગણો વધ્યો, અર્ધવાર્ષિક આવકો વધી રૂ. 1694.28 કરોડ થઈ
  • કોર્પોરેટ ન્યૂઝ

GMDCનો નફો ત્રણ ગણો વધ્યો, અર્ધવાર્ષિક આવકો વધી રૂ. 1694.28 કરોડ થઈ

businessgujaratOctober 18, 2022October 21, 202201 mins

જીએમડીસીનો શેર ઈન્ટ્રા ડે 5.20 ટકા ઉછાળા સાથે 148.7ની ટોચે પહોંચ્યો હતો

અમદાવાદ

ભારતમાં ખાણકામ કરતી જાહેર ક્ષેત્રની અગ્રણી એન્ટરપ્રાઇઝમાં સામેલ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે ૩૦મી સપ્ટેમ્બર, 2૦22ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિકમાં રૂ. 150.62 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે 41.13 કરોડ સામે ત્રણ ગણો વધ્યો છે. કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ગતવર્ષે રૂ. 40.45 કરોડ સામે વધી રૂ. 151.22 કરોડ થયો છે.

કુલ આવકો વધી રૂ. 591.70 કરોડ થઈ છે. ગતવર્ષે 494.30 કરોડ હતી. શેરદીઠ કમાણી ત્રણ રૂપિયા વધી રૂ. 4.74 થઈ છે.

કંપનીની નાણાકીય કામગીરી પર GMDCના મેનેજિંગ ડિરેક્ટર રૂપવંત સિંઘે જણાવ્યું હતું કે, “નક્કી કરેલી વ્યૂહાત્મક પ્રાથમિકતાઓમાં કંપનીએ એકંદરે નોંધપાત્ર પ્રગતિ કરી છે, જે તમામ હિતધારકો માટે લાભદાયી છે. અમે રોકાણકારોને આપેલું વચન ફળીભૂત કરવાના માર્ગ પર છીએ. કંપનીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે અને નાણાકીય અહેવાલના આંકડાઓના કંપનીએ હિતધારકોને થયેલા લાભને પ્રતિબિંબિત કરે છે.

અમારા રોકાણકારોને ખાતરી આપી શકું છું કે અમે અમારા પાવર સેગમેન્ટને સંપૂર્ણપણે તબદીલ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. અમે GMDCને ઓપરેશનલ કાર્યક્ષમતા, ટેક્નોલોજી અને ડિજિટલાઇઝેશન દ્વારા દ્વારા વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”

પાવર સેગમેન્ટે H1FY22 માં ૩95.41 મિલિયન યુનિટ(MU) ઉત્પાદનની સામે  H1FY2૩ માં 595.65 મિલિયન યુનિટ(MU) ઉત્પાદન કરી  કુલ 51% ની વૃદ્ધિ નોંધાવી છે.

શેર 5 ટકા ઉછળ્યો

આકર્ષક પરિણામોના પગલે બીએસઈ ખાતે આજે જીએમડીસીનો શેર ઈન્ટ્રા ડે 5.20 ટકા ઉછાળા સાથે 148.7ની ટોચે પહોંચ્યો હતો. અંતે 0.78 ટકા વૃદ્ધિ સાથે 142.45 પર બંધ રહ્યો હતો.

GMDC ત્રિમાસિક અને અર્ધવાર્ષિક પરિણામ એક નજરે

વિગતત્રિમાસિકત્રિમાસિકઅર્ધવાર્ષિક  અર્ધવાર્ષિક  
 સપ્ટે-22સપ્ટે-21       H1-23H1-22
ચોખ્ખો નફો151.2240.45495.5278.66
કુલ આવકો591.70494.30       1694.28950.21
ઈપીએસ4.741.2715.60 12.74
Tagged: corporate news corporate results GMDC GMDC share

Post navigation

Previous: લગ્નસરાની સિઝન પૂર્વે અને દિવાળીના તહેવારો ટાંકણે સોનુ સસ્તુ થયું, ચાંદીમાં સિક્કાની માગ વધી
Next: રૂપિયો રેકોર્ડ તળિયે, ડોલર સામે 66 પૈસા તૂટી 83 થયો, જાણો આગામી ટ્રેન્ડ

Related News

જુનિપર ગ્રીન એનર્જીનો રૂ. 1,800 કરોડનો IPO 30 જુલાઈએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 214- 225

BUSINESSGUJARAT.INJuly 28, 2026July 28, 2026 0

બેંક ઓફ બરોડાના 700GB ડેટા ડાર્ક વેબ પર લીક:ખાતેદારોના લોન પેપર્સ-પર્સનલ ડોક્યુમેન્ટ લીક થતા ખળભળાટ

BUSINESSGUJARAT.INJuly 28, 2026July 28, 2026 0

Share Market

  • જુનિપર ગ્રીન એનર્જીનો રૂ. 1,800 કરોડનો IPO 30 જુલાઈએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 214- 225
    In IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
    July 28, 2026
  • બેંક ઓફ બરોડાના 700GB ડેટા ડાર્ક વેબ પર લીક:ખાતેદારોના લોન પેપર્સ-પર્સનલ ડોક્યુમેન્ટ લીક થતા ખળભળાટ
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    July 28, 2026
  • માર્કેટ લેન્સઃ NIFTYએ સુધારાની આગેકૂચ માટે 24000નું લેવલ જાળવવું જરૂરી
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    July 28, 2026
  • માર્કેટ લેન્સ: NIFTYની 24000 તરફની આગેકૂચનો આશાવાદ, વેલ્યૂ બાઇંગ કન્ટિન્યૂ કરો
    In FLASH NEWS, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    July 27, 2026

IPO

  • જુનિપર ગ્રીન એનર્જીનો રૂ. 1,800 કરોડનો IPO 30 જુલાઈએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 214- 225
    In IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • ટેમાસેક-સમર્થિત મણિપાલ હેલ્થ એન્ટરપ્રાઇઝનો IPO 29 જુલાઇએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 560- 590
    In IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
  • PRIMARY MARKET ZONE: આ સપ્તાહે રૂ. 11707 કરોડના 9 IPOનું આક્રમણ, 7 નવા લિસ્ટિંગ લાઇનમાં
    In IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર

Commodities

  • બેંક ઓફ બરોડાના 700GB ડેટા ડાર્ક વેબ પર લીક:ખાતેદારોના લોન પેપર્સ-પર્સનલ ડોક્યુમેન્ટ લીક થતા ખળભળાટ
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • માર્કેટ લેન્સઃ NIFTYએ સુધારાની આગેકૂચ માટે 24000નું લેવલ જાળવવું જરૂરી
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Report on Sunteck Realty, BPCL, SRF, HPCL, Jubilant Ingrevia, CIPLA, UTI UTIAMC & INDIGO Q1FY27 Result Update – by PL Capital
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • જૂનમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસમાં 26.51%નો ઉછાળો
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સનો અમદાવાદનો  પોર્ટફોલિયો 46% વધી રૂ. 3217 કરોડ થયો
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર

  • જુનિપર ગ્રીન એનર્જીનો રૂ. 1,800 કરોડનો IPO 30 જુલાઈએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 214- 225
  • બેંક ઓફ બરોડાના 700GB ડેટા ડાર્ક વેબ પર લીક:ખાતેદારોના લોન પેપર્સ-પર્સનલ ડોક્યુમેન્ટ લીક થતા ખળભળાટ
  • માર્કેટ લેન્સઃ NIFTYએ સુધારાની આગેકૂચ માટે 24000નું લેવલ જાળવવું જરૂરી
  • માર્કેટ લેન્સ: NIFTYની 24000 તરફની આગેકૂચનો આશાવાદ, વેલ્યૂ બાઇંગ કન્ટિન્યૂ કરો
  • ટેમાસેક-સમર્થિત મણિપાલ હેલ્થ એન્ટરપ્રાઇઝનો IPO 29 જુલાઇએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 560- 590
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US