એપ્રિલમાં કેશ માર્કેટ ટર્નઓવર 21 મહિનાની ટોચે પહોંચ્યું, તેજી વચ્ચે ડેરિવેટિવ્ઝ પ્રવૃત્તિમાં ઘટાડો

અમદાવાદ, 24 એપ્રિલ: બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) કેશ સેગમેન્ટ પર સંયુક્ત સરેરાશ દૈનિક ટર્નઓવર લગભગ રૂ. 1.44 લાખ કરોડ સુધી પહોંચ્યું જે જુલાઈ 2024 પછી સૌથી વધુ છે. પાછલા મહિનામાં રૂ. 1.35 લાખ કરોડથી 6.3 ટકાનો વધારો દર્શાવે છે. એપ્રિલમાં બજારમાં સરેરાશ દૈનિક ટર્નઓવર 21 મહિનાની ટોચે પહોંચ્યું…

Read More