ક્રેયોન્સ એડવર્ટાઇઝિંગે NSE ઇમર્જ સમક્ષ IPO માટે DRHP ફાઇલ કર્યો
અમદાવાદ, 2 મે: ક્રેયોન્સ એડવર્ટાઇઝિંગ લિમિટેડે (Crayons Advertising Limited) ભારતની અગ્રણી સ્વદેશી ઇન્ટિગ્રેટેડ એડવર્ટાઇઝિંગ એજન્સી મિડલ ઇસ્ટ, યુએસ અને યુકે જેવા દેશોમાં ભારતીય ડાયસ્પોરાને ટેપ કરવામાં મદદ કરવા માટે ઇન્ડિપેન્ડન્ટ એજન્સીઓ અને એક્વિઝિશન સાથે સ્ટ્રેટેજિક ટાઇ-અપ મારફતે ઇન્ટરનેશનલ એડવર્ટાઇઝિંગ માર્કેટ્સને ટેપ કરવાની યોજના ધરાવે છે. આ સાથે, ક્રેયોન્સ યુરોપીયન બજારોમાં મલ્ટીપલ રિક્રુમેન્ટ્સ ફર્મ્સ સાથે જોડાણ…
