ક્રોસ લિમિટેડે સેબી સમક્ષ રૂ. 500 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 5 ડિસેમ્બરઃ ટ્રેલર એક્સેલ અને સસ્પેન્શન એસેમ્બલીના ઉત્પાદન અને સપ્લાય પર ફોકસ કરતી ડાયવર્સિફાઈ પ્લેયર ક્રોસ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણાં (IPO) મારફત ફંડ એકત્ર કરવા માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસપેક્ટ્સ ફાઈલ કર્યું છે. કંપની મધ્યમ અને ભારે કોમર્શિયલ વાહનો (M&HCV) તથા ફાર્મ ઇક્વિપમેન્ટ સેગમેન્ટમાં પ્રિસિજન મશીનરી ધરાવતા હાઈ પર્ફોર્મન્સ માટે નિર્ણાયક…
