એસએમઇ બોર્ડ ઉપર ઓરો ઇમ્પેક્સ એન્ડ કેમિકલ્સનો આઇપીઓ તા. 10 મેએ ખુલશે
2023-05-07
અમદાવાદ, 7 મેઃ એસએમઇ પ્લેટફોર્મ ઉપર આ સપ્તાહે ઓરો ઇમ્પેક્સનો આઇપીઓ તા. 10 મે એ ખુલી તા. 12 મેના રોજ બંધ થઇ રહ્યો છે. કંપની શેરદીઠ રૂ. 74-78ની પ્રાઇસ બેન્ડ સાથે શેર્સ ઓફર કરી રહી છે. તેની લોટ સાઇઝ રૂ. 1600 શેર્સની રહેશે અને ઇશ્યૂ એનએસઇ એસએમઇ ઇમર્જ પ્લેટફોર્મ ખાતેContinue Reading

