NSEએ 22 કરોડ ઇન્વેસ્ટર્સ એકાઉન્ટ્સનો આંક પાર કર્યો

મુંબઇ, 15 એપ્રિલઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયાએ એપ્રિલ 2025માં વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. એનએસઈએ કુલ ઇન્વેસ્ટર્સ એકાઉન્ટ્સ એટલે કે યુનિક ક્લાયન્ટ કોડ્સ (યુસીસી)માં 22 કરોડ (220 મિલિયન)નો આંકડો વટાવ્યો છે. ઓક્ટોબર 2024માં 20 કરોડ (200 મિલિયન)નો આંક વટાવ્યાના માત્ર છ જ મહિનામાં આ તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત યુનિક રજિસ્ટર્ડ…

Read More

શેરબજારોમાં મંદીનો સૂસવાટો નવા ડીમેટ એકાઉન્ટ ખોલવાની પ્રવૃત્તિ 23 માસની નીચી સપાટીએ

અમદાવાદ, 9 એપ્રિલઃ એક તરફ સેકન્ડરી માર્કેટમાં સળંગ એફઆઇઆઇની વેચવાલી, જિયો- પોલિટિકલ, ટ્રેડ ક્રાઇસિસ વચ્ચે વૈશ્વિક શેરબજારોમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. તેના કારણે માર્ચમાં નવા ડીમેટ ખાતા ખોલવાની ગતિ ધીમી પડી છે એટલું જ નહિં, જે 23 મહિનામાં સૌથી ધીમી ગતિ દર્શાવે છે. ડીમેટ ખાતાઓની કુલ સંખ્યામાં સતત વધારો છતાં, ડિપોઝિટરીઝના ડેટા નવા નોંધણીઓમાં…

Read More

શેર માર્કેટમાં એક્ટિવ ટ્રેડર્સની સંખ્યા સતત આઠમા મહિને વધી, ફેબ્રુઆરીમાં 5 ટકા વધારોઃ મોતિલાલ ઓસ્વાલ

અમદાવાદ, 14 માર્ચઃ શેરબજારમાં આકર્ષક રિટર્નના પગલે રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. ફેબ્રુઆરીમાં કુલ ડિમેટ એકાઉન્ટની સંખ્યા વધી  14.8 કરોડ થઈ છે. ફેબ્રુઆરીમાં કુલ 43 લાખ નવા ડિમેટ એકાઉન્ટ ખૂલ્યા છે. ઉલ્લેખનીય છે કે, એનએસઈ પર એક્ટિવ ક્લાયન્ટની સંખ્યા ફેબ્રુઆરીમાં 4.8 ટકા વધી 4.005 કરોડ થઈ છે. ટોચના પાંચ ડિસ્કાઉન્ટ બ્રોકર્સના ખાતામાં કુલ એનએસઈ…

Read More

CDSL 10 કરોડ ડિમેટ ખાતા ધરાવનાર પ્રથમ ડિપોઝિટરી બની

મુંબઈ, 23 નવેમ્બર: એશિયાની પ્રથમ અને એકમાત્ર લિસ્ટેડ ડિપોઝિટરી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ (“CDSL”), વધુ એક સીમાચિહ્ન પાર કરવાની જાહેરાત કરતાં ખુશી અનુભવે છે. કંપનીએ સીડીએસએલમાં દસ કરોડ (100 મિલિયન) કરતાં વધુ ડિમેટ એકાઉન્ટ્સ નોંધાવ્યા હતા. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ (ઈન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ) એ ભારતની અગ્રણી અને એકમાત્ર લિસ્ટેડ ડિપોઝિટરી છે, જેનો ઉદ્દેશ્ય તમામ બજાર…

Read More