GJEPCએ જેમ્સ અને જ્વેલરી સેક્ટરને મજબૂત કરવા માટે બજેટ પૂર્વે સૂચનો આપ્યાં

મુંબઇ, 16 જાન્યુઆરીઃ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)એ દેશના નાણાં પ્રધાન માનનિય શ્રીમતી નિર્મલા સીતારામનને સૂચિત બજેટ અગાઉ કેટલાક સૂચન કર્યાં છે. આ સૂચનોમાં ભારતની નિકાસ સ્પર્ધાત્મકતાને વધારવા, વ્યાપાર કરવામાં વધુ સાનુકૂળતા કેળવવા તથા વૈશ્વિક પડકારો વચ્ચે ઉદ્યોગની મજબૂતીને સપોર્ટ કરવા માટે મુખ્ય નીતિ વિષય ઉપાયો અંગે માહિતગાર કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ…

Read More

GJEPC અને ડી બીયર્સ ગ્રુપે નેચરલ ડાયમંડ્સને પ્રોત્સાહન આપવા માટે વ્યૂહાત્મક સહયોગ કર્યો

મુંબઇ, 9 જાન્યુઆરીઃ ડાયમંડ કંપની ડી બીયર્સ ગ્રુપ અને ભારતની જ્વેલરી ટ્રેડ બોડી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે (GJEPC ) ભારતના રત્ન અને આભૂષણોના વેપારમાં નેચરલ ડાયમંડની છબિને મજબૂત બનાવવા માટે વ્યૂહાત્મક સહયોગનો પ્રારંભ કર્યાની જાહેરાત કરી છે. INDRA – Indian Natural Diamond Retailer Alliance શીર્ષક હેઠળના આ સહયોગ હેઠળ ભારતમાં સ્વતંત્ર રિટેલર્સને પરંપરાગત…

Read More