Q4 RESULTS: BAJAJ FINSERV ચોખ્ખો નફો 20% વધીને રૂ. 2,119 કરોડ, રૂ.1 ડિવિડન્ડ
અમદાવાદ, 26 એપ્રિલઃ બજાજ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા મજબૂત વૃદ્ધિના પગલે, 26 એપ્રિલે બજાજ ફિનસર્વ લિમિટેડે નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં 20 ટકાનો વાર્ષિક વધારો નોંધાવ્યો હતો. કંપનીની કુલ કોન્સોલિડેટેડ આવક વાર્ષિક ધોરણે 35.6 ટકા વધીને રૂ. 32,041.93 કરોડ થઈ છે. કંપનીએ શેર દીઠ રૂ. 1ના ડિવિડન્ડની ભલામણ કરી હતી – રૂ….
