જીતુ મારવાડી, સંજય ચૌધરી, સંજીવ રાજ  “દિવ્ય દ્રષ્ટિ ટ્રેડિંગ કંપની” ડબ્બા ટ્રેડિંગ સામે NSEની ચેતવણી

અમદાવાદ, 29 એપ્રિલઃ નેશનલ સ્ટોકએક્સચેન્જના ધ્યાન ઉપર આવ્યું છે કે જીતુ મારવાડી, સંજય ચૌધરી અને સંજીવ રાજ  નામના વ્યક્તિઓ દિવ્ય દ્રષ્ટિ ટ્રેડિંગ કંપની સાથે જોડાયેલા છે તથા ખાતરીપૂર્વકના નફા સાથે ડબ્બા/ગેરદાયદેસર ટ્રેડિંગ પ્લેટફોર્મ પ્રદાન કરી રહ્યાં છે. તેથી રોકાણકારોને ચેતવણી અને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં સૂચક/ખાતરીપૂર્વકના/ગેરંટેડ વળતર આપતી કોઈપણ વ્યક્તિ/કંપની દ્વારા ઓફર કરવામાં…

Read More