આઇપીઓ ખૂલશે 28 જાન્યુઆરી આઇપીઓ 31 જાન્યુઆરી ફેસવેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ.382-402 લોટસાઇઝ 35 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.300 કરોડ ઇશ્યૂ સાઇઝ 67,842,284 શેર્સ અમદાવાદ, 28 જાન્યુઆરી: ડૉ. અગ્રવાલ્સ હેલ્થ કેર લિમિટેડે રૂ. 1/- પ્રતિ મૂળ કિંમતના ઇક્વિટી શૅર માટે શૅર દીઠ રૂ. 382/- થી રૂ. 402/- ની કિંમત બેન્ડ નક્કી કરીContinue Reading