સનશાઇન પિક્ચર્સે IPO માટે ફાઇલિંગ કર્યું

અમદાવાદ, 4 જાન્યુઆરીઃ ફિલ્મ અને ટીવી શૉના પ્રોડ્યુસર અને ડિરેક્ટર વિપુલ અમૃતલાલ શાહની કંપની સનશાઇન પિક્ચર્સ લિમિટેડે initial public offering (IPO) માટે draft red herring prospectus (DRHP) ફાઇલ કર્યું છે. DRHPમાં 83.75 લાખ સુધીના Equity Shares ની કુલ ઓફર સાઇઝમાં 50 લાખ સુધીના Equity Sharesના ફ્રેશ ઇશ્યૂ તથા 33.75 લાખ સુધીના Equity Sharesની Offer for…

Read More

A-ONE STEELS INDIAએ 650 કરોડ એકત્ર કરવા DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 3 જાન્યુઆરીઃ ક્રૂડ સ્ટીલના ઉત્પાદન તેમજ 10 સ્ટીલ પ્રોડક્ટ્સ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી કંપની A-ONE STEELS INDIA લિમિટેડે બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની રૂ. 65,000 લાખ (રૂ. 650 કરોડ) (“કુલ ઓફર સાઇઝ”) સુધીના પ્રારંભિક જાહેર ભરણા માટે ઇક્વિટી…

Read More

Anthem Biosciences: 3395 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 2 જાન્યુઆરીઃ ડ્રગની શોધ, વિકાસ અને ઉત્પાદનમાં સંપૂર્ણ સંકલિત કામગીરી ધરાવતી તથા ઇનોવેશન-સંચાલિત અને ટેક્નોલોજી-કેન્દ્રિત કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝએશન (સીઆરડીએમઓ) Anthem Biosciences લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે મૂડીબજાર નિયામક સેબી સાથે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. બેંગ્લોર સ્થિત કંપનીના આઇપીઓમાં સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા રૂ. 3,395 કરોડ સુધીના ઇક્વિટી…

Read More

DAM કેપિટલ એડવાઇઝર્સનો આઇપીઓ 19 ડિસેમ્બરે ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ. 269-283

ઇશ્યૂ ખૂલશે 19 ડિસેમ્બર ઇશ્યૂ બંધ થશે 23 ડિસેમ્બર એન્કર ઇન્વેસ્ટર બિડિંગ 18 ડિસેમ્બર ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ.269-283 લોટ સાઇઝ 53 શેર્સ ઇશ્યૂ સાઇઝ 29690900 શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઅઇ અમદાવાદ, 18 ડિસેમ્બરઃ DAM કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ ગુરુવાર, 19 ડિસેમ્બર, 2024ના રોજ તેના આઈપીઓની ઓફરિંગ ખોલવાની દરખાસ્ત કરે છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ સોમવાર, 23…

Read More

GNG ઇલેક્ટ્રોનિક્સે સેબીમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 17 ડિસેમ્બરઃ લેપટોપ અને ડેસ્કટોપની રિફર્બિશર GNG ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) દાખલ કર્યું છે. આઈપીઓમાં રૂ. 825 કરોડ સુધીના મૂલ્યના પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ તથા પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના 97,00,000 સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની…

Read More

પરમેસુ બાયોટેકએ IPO માટે DRHP  ફાઇલ કર્યું

અમદાવાદ, 11 નવેમ્બરઃ પરમેસુ બાયોટેક લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP ) ફાઇલ કર્યું છે. પરમેસુ બાયોટેક એ ભારતમાં મકાઇ આધારિત સ્પેશિયલ્ટી પ્રોડક્ટ્સની સૌથી મોટા ઉત્પાદકો પૈકીની એક છે. તેના વૈવિધ્યસભર પોર્ટફોલિયોમાં દેશી મકાઇ સ્ટાર્ચ, સંશોધિત મકાઇ સ્ટાર્ચ, લિક્વિડ ગ્લુકોઝ, મેલ્ટોડેક્સ્ટ્રિન પાવડર તથા જર્મ્સ, ગ્લુટેન,…

Read More

Hyundai Motor India OFS મારફતે IPOમાં 14.22 કરોડ શેર વેચશે

મુંબઇ, 8 ઓક્ટોબરઃ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા તેના મેગા IPO ના લોન્ચ તરફ એક ડગલું આગળ વધી છે, જેની કિંમત અંદાજિત રૂ. 25,000 કરોડ છે, તેની મૂળ કંપની હ્યુન્ડાઈ મોટર દ્વારા નિયમનકારીને ફાઇલિંગમાં જણાવાયું છે. IPOમાં પ્રમોટર દ્વારા OFS (ઓફર ફોર સેલ) મારફત 14.22 કરોડ વર્તમાન શેરનું વેચાણ સામેલ હશે, જેમાં શેરના કોઈ નવા ઈશ્યુનું આયોજન…

Read More

રૂ. 3,000 કરોડના NSDL IPOને સેબીની મંજૂરી

મુંબઇ, 8 ઓકટોબરઃ SEBI એ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) માટે લાંબા સમયથી રાહ જોવાતી જાહેર ઈસ્યુને મંજૂરી આપી છે, જે ભારતીય મૂડી બજારમાં મટીરિયલાઈઝ્ડ સ્વરૂપે રાખવામાં આવેલી અને સ્થાયી થયેલી મોટાભાગની સિક્યોરિટીઝને હેન્ડલ કરે છે. NSDL એ તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) જુલાઈ 7, 2023 ના રોજ ફાઇલ કર્યો હતો અને આ મુદ્દો…

Read More