Adani Portsના હલ્દિયા ટર્મિનલમાં ડ્રાય બલ્ક સુવિધા રાષ્ટ્રને સમર્પિત
અમદાવાદ, 16 માર્ચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હલ્દિયા બલ્ક ટર્મિનલ (HBT)નું ઉદ્ઘાટન કરીને તેને ઔપચારિક રીતે રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. વાર્ષિક 4 મિલિયન મેટ્રિક ટનની ક્ષમતાના ડ્રાય બલ્ક કાર્ગોનું પરિવહન કરવા માટે હુગલી નદી પર નિર્માણ કરવામાં આવેલ આ ટર્મિનલ એક સંપૂર્ણ સ્વચાલિત બલ્ક સુવિધા સાથે સીધા રેલ જોડાણો ધરાવતું આ ટર્મિનલ ભારતના પૂર્વીય દરિયાઈ…
