Ola Electric ઓક્ટોબરના અંત સુધીમાં આઈપીઓ માટે ડ્રાફ્ટ ફાઈલ કરશે, 70 કરોડ ડોલરનો આઈપીઓ લાવશે
2023-09-20
મુંબઈ, 20 સપ્ટેમ્બરઃ દેશની ટોચની ઈ-સ્કૂટર ઉત્પાદક ઓલા ઈલેક્ટ્રિક ઓક્ટોબરના અંત સુધીમાં 70 કરોડ ડોલર (અંદાજિત રૂ. 5815 કરોડ)નો આઈપીઓ લાવવા ડ્રાફ્ટ ફાઈલ કરશે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ અનુસાર, ઓલાના વર્તમાન ફંડ એકત્રિકરણને ધ્યાનમાં લેતાં તેની કુલ વેલ્યૂ 5.4 અબજ ડોલર હતી. જેના ટોચના રોકાણકારોમાં સિંગાપોરના Temasek અને જાપાનની સોફ્ટબેન્કContinue Reading

